________________
- ઉ. 'ધર્મ સહિત ભક્તિ પ્રભુત, આદર રાખી સાથે
ઘ મોક્ષગતિમાં તે જન જાય, ભવદુઃખ તજી કતારથ થાય. ૨૦ પાપી જનને મેક્ષ ન થાય, તે લખ ચોરાશીમાં જાય; જળજ દેહ લાખ નવ કહે, પક્ષી 4 લાખ દશ રહે. ૨૧ વિશ લાખ તનુ પશુની જાત્ય, તિસ લાખ થાવરની નાત્ય;
એકાદશ લખ કીડા કહ્યા, ચાર લાખ માનવના રહ્યા. ૨૨ લખ ચોરાશી વર્યા એહ, જીવ કર્મ વશ પામે તે મોક્ષ ચતુર્થી કહે છે કે, દેવલોકમાં પામે સોય. દેવલોક વિષે જઈ રહે, તેને સાલોક્ય મુક્તિ કહે; મળે દેવની પાસે ઠામ, તેનું સામીપ્યમુક્તિ નામ. દેવસરીખું રૂપજ હોય, સામુક્તિ વર્ષે સાય; દેવદેહમાં ભળી જાય, તેને સાયુજ્યમુક્તિ કેહેવાય. દેવ બ્રહ્મમાં જ્યારે મળે, મુક્ત જીવ તે સાથે ભળે; હોય સગુણ ઉપાસક જેહ, એવી મુક્તિ મેળવે તે. ૨૬ નિર્ગુણ બ્રહ્મ ઉપાસે ભક્ત, ભળે બ્રહ્મમાં થાય અવ્યક્ત; બ્રહ્મ સાયુજ્ય એ તણું નામ, બ્રહ્માનંદ મળે તે ઠામ. ૨૭
જ્યમ નદિ સાગરમાં મળે, એમ મુમુક્ષુ બ્રહ્મમાં ભળે; દેવમુક્તિમાં જે જન જાય, મહાપ્રલય વિષે એક થાય. ૨૮ બ્રહ્મભક્તિથી મુક્તિ મળે, પ્રઢ પુરાણાં પાતક ટળે. કહે છે. તે સાચા સંત, દઢ થઈઆરાધે ભગવત.
સ્વ વિશે પપ પરમાત્મા પરદેવ, તેની દેવ કરે સહુ સેવ; મરતક વિરાટ કેરૂ જેહ, સ્વર્ગ લેક કેહેવા તેહ.
Scanned by CamScanner