________________
અકસ્માદા. અલ્પ પુણ્યને અધિકું પાપ, તિર્યકગતિમાં લે સંતાપ, નરવિન ભૂમીના જન જેહ, તિયંક પ્રાણિ જાણવા તેહ. તિર્થક જીવ તામસી દેહ, અન્ય અન્ય લડે છે એક એક એકનું ભક્ષણ કરે, કેય જીવ મૃગયામાં મરે. વાહન કરીને ખેડે લેક, તિયેક જાતીને બહુ શોક તરૂ તિર્યકને કાપે સહુ, મુંગા તે દુઃખ વેઠે બહુ ૧૦ પુણ્ય પાપ કાંઈ હાય સમાન, માનવગતિ પામે તનુવાન, માનવગતિમાં ઠંદ્વ અપાર, દુઃખ સુખ શીત ઉષ્ણ નિરધાર. ૧૧ વચલી છે માનવની ગતિ, કર્મભૂમી જાણે ગુણવતી; પુણ્ય પાપ જે જે આચરે, સ્વર્ગ નરકે તે સંચરે.. ૧૨ ધર્મ ભક્તિનું સાધન થાય, નિર્મળ મેષગતિમાં જાય; બીજી ગતિ બંધન નિર્ધાર, નરગતિ એક મેક્ષનું દ્વાર. ૧૩ અલ્પ પાપ ને પુણ્ય વિશેષ, સ્વર્ગગતિને પામે દેશ; સ્વર્ગ વિવિધ ભેગવે ભેગ, જરા આદિ નવ પીડે રેગ. ૧૪ પણ બે બે મોટી ત્યાંય, નવું કર્મ નિપજે નહિ કાય; ખૂટે પુણ્ય કરેલું તહિ, તેને પાછા પાડે અહિં. પ્રાણી કર્મ શુભાશુભ વડે, ઉંચે જઈને નીચે પડે; ઘટની માળ ફરે છે જેમ, છ ફરે નિરંતર તેમ, માટે મોક્ષ મુમુક્ષુ ચહે, તુચ્છ સર્વ સ્વર્ગાદિક કહે, વિના મેક્ષ ગતિ ચારે જેહ, જાણે બંધન સઘળું તેહ. ૧૭ મરે અવતરે વારંવાર, સુખ દુખ મળે કર્મ અનુસાર, પામી નરગતિ સહથી સરે. સાધન સતણાં નવ કેરે, ૧૯ કરી કુકર્મ ને નરકે જાય, આત્મઘાતી તે જન કેહવાય; પુણ્ય અને પર ભક્તિ હાય, મોક્ષગતિ પામે જન કાય. જ
પામી નાય, આત્મઘાતી
જન કે
Scanned by CamScanner