________________
૧૩
સક્ષમાળા, ઉમરડામાં મછરાં જેહ, દેહવત ન ઘડે પ્રભુ તેહ એક દેશી જે વસ્તુ હોય, તેને દીઠે કર્તા કોય. એક દેશી ઘટ છે સાકાર, તેને કુંભકાર કરનાર એક દેશી જગકર્તા હોય, તે તેને કર્તા છે કોય. કર્તાને જે કર્તા કહે, ખટ દેને તે શિર ગ્રહે; આપ આપને કર્તા કહે, દેષ પ્રથમ આત્માશ્રય ગ્રહે. ૧૪ અગ્નિ અગ્નિને બાળે તેમ, આત્માશ્રયને જાણે એમ; બે કર્તા જે કહેશે તમે, અ ન્યાશ્રય કહિશું અમે. એક એકને કર્તા થાય, અ ન્યાશ્રય તે કહેવાય? પહેલાને બીજે કર્નાર, બીજાનો પેહેલે નિર્ધાર. બે કર્તા મુખથી ઉચરે, અ ન્યાશ્રય આવે ખરો; એ જે દોષ ટાળવે ગમે, કર્તા ત્રણ્ય માનશે તમે. ત્યારે ચકક દેષજ થાય, તે તજવાને નથી ઉપાય, પહેલાને બીજે કર્તાર, બીજાને ત્રીજો નિર્ધાર ત્રીજાને પહેલે જે કહે, દોષ તમે ચકકને વહે; ફરે ઘંટીની પેરે જેહ, ચકક દૈષ જાણવા તેહ. ચકક દેાષ ટાળવા જાય, કર્તા ત્રણથી અધિક ગણાય, પહેલાને બીજે કર્નાર, બીજાને ત્રીજો છે સાર.
૨૦ ત્રીજાને ચેાથે જે કહે, ચોથા પંચમ લહે, એમ અનેક ગણે કર્તાર, ક પંક્તિ થાય અપાર. તે અનવસ્થા દેષજ ઠરે, પંડિતજન સ્વીકાર ન કરે; જગકર્તા જ્યાં બહુ કહેવાય, મુખ્યતણો નિર્ણય નવ થાય. ૨૨ દેષ તેજ વિનિગમનાવિરહ, પંડિતથી નવ થાય પરીસહે;
૨૧
Scanned by CamScanner