________________
अशरीरी ईश्वर विषे.
अशरीरी ईश्वर विषे. ડડા ડાપણ રાખી સજે, નિરાકાર કર્તાને ભજે, અજ વ્યાપક અદ્વૈત અખંડ, કેન્ટિકેટિ સરજે બ્રહ્માંડ વેદ વિરૂદ્ધ પંથ છે જેહ, આકૃતિવંત કહે પ્રભુ તેહ; કોઈ કહે નારી આકાર, કોઈ નર રૂપ કહે કસ્તર. કહે અદ્ધનારીશ્વર કેય, કેઈયે લખે નપુંસક સેય; કેઈ દેવ જે પ્રભુ કહે, કોઈ તે મનુષ્ય સમા પ્રભુ લહે. ૩ કઈ કર્તાનું વર્ણ ધામ, કેઈ તે સરસ વખાણે ગામ; વદે પરસ્પર અધિકા વાદ, લખી જણાવું યાદ. ૪ નારીથી તે જગત ન હોય, કેવળ નરથી બને ન કોય; ન શકે કરી નપુંસક વળી, રચે જગત નારી નર મળી. માટે નારીશ્વર જગનાથ, જુગલ મલી સરજે સહુ સાથ; દેવરૂપ નારીશ્વર સોય, મનુષ રૂપથી વિશ્વ ન હોય. એમ અનેક કલ્પના કરે, વેદ અર્થ મનમાં ના ધરે, નિરાકાર વ્યાપક છે તેહ, અશરીરી કહે છે કૃતિ એહ. કણાદ તમને મુનિ વ્યાસ, અશરીરીને કરે પ્રકાશ દેહવત જગકર્તા હોય, એકદેશી કહેવાએ સોય. જગ ઉત્પત્તિ આદિક જેહ, સર્વ દેશમાં નિપજે તેહ, સર્વ દેશનાં જેજે કામ, એક દેશી કામ કરશે રામ. દેવાદેડકરે જે એહ, તોપણ પૂર્ણ થાય નહિ તેહ, પત્થર મધ્યે મંડુક થાય, દેહવંતથી કેમ ઘડાય. પત્થરમાં નવ પેસે દેહ, ઘી શકે કયમ કર્તા તેહ ફળ કાષ્ટાદિકમાં જે જત, દેહી કયમ ઘડશે ભગવત.
Scanned by CamScanner