________________
अक्षरमाळा.
त्रिविध कर्मविषे. ઘધ્રા ઘટમાં કરે વિચાર, કહું કર્મના ત્રણ પ્રકાર, મનસા વાચા કર્મ કરી, પાપ પુણ્ય ઉપજે છે ફરી. ઘરે ચિત્તમાં પ્રભુનું ધ્યાન, ઈરછે નહિ જનનું અપમાન કોઈનું ભુંડુ ભાવે નહિ, સહુનું શુભ ઈ છે તે સહી. સર્વ જંતપર દયા જણાય, એવાં માનસ પુણ્ય ગણાય; પરધન પરનારીમાં ધ્યાન, મનમાંહે ખાટું અભિમાન. ૩ પ્રાણિ પીડવા કરે વિચાર, પાપ મનોરથ ધરે અપાર; મનમાં ખટરિપુ રહે છે સદા, દ્વેષ રાગની મનમાં ગદા, ૪ દુષ્ટ મને રથ અમથા થાય, તે માનસ પાતક કહેવાય; બ્રહ્મનામનું કીર્તન કરે, સત્યવચન મુખથી ઉચરે. ધર્મ બ્રહ્મની કરે કથાય, જેથી જનની ભ્રાંતિ જાય; વેદ પાઠ પ્રભુ ગુણનું ગાન, જનને અભયતણું દે દાન. પ્રિયહિત મિષ્ટ વચન ઉચ્ચાર, જેથી ઉપજે પુણ્ય અપાર; ઈત્યાદિક વાચિક સત્કર્મ, સજજન સાધી પાળે ધર્મ, જુઠાબેલ કુભાષણ ગાળ, કેઈને શિર દે અમથું આળ; પર નિદાને વચન કોર, વાણિ પાણિ ભયકારક ઘેર ભાંડસમુ ભાષણ મુખ કરે, અન્યાય સુખથી ઉચ જનને પીડે ચાડી કરી, અધર્મની વાત કહે નરી. આડી અવળી વાતે કરે, ગપે મશ્કરી બહુ ઉચરે; શિખવે કુકર્મ કરવા કાંય. દંભ ઈષી અનરથ માંય,
* મનનાં.
Scanned by CamScanner