________________
વાળા.
લો . અક્ષરમાળા ગ્રંથમાં, વેદ ધર્મને સાર; શ્રુતિ રકૃતીને અર્થ લઈ, પ્રકટ કર્યો નિર્ધાર, વાત ધર્મની જાણવા, યોગ્ય આર્યને જેહ અક્ષરમાળા ગ્રંથમાં, કહિ સક્ષેપે તેહ શ્રદ્ધાથી જે જન સુણે, વળતી કરે વિચાર, ધર્મ અને પરબ્રહ્મનું, ઉપજે જ્ઞાન અપાર. કેાઈ શાણ શ્રદ્ધા ધરી, વાંચી વિચારે અર્થ ધર્મ બ્રહ્માના જ્ઞાનમાં, તે જન થાય સમર્થ. જીવ અને માયાત, છે પ્રભુકર્તા એક; તેણે નિજ ઈચ્છા વડે, રચના રચી અનેક. આરાધે તે દેવને, તે મુકિતફલ થાય છે ? ઇત્યાદિક આ ગ્રંથમાં, કો ધર્મ મેહિમાય. મૂળ ખરે આર્યો તણે, વેદધર્મ છે એક, ભેદ વાદિયાએ કર્યા, કલ્પી ભેદ અનેક. ભેદવાદની વારતા, સત્ય ન ગણશો કેય; ધર્મબ્રહ્મ બહુધા બકે, લડે પરસ્પર સોય. અક્ષરમાળા નામને, આ છે રૂડે ગ્રંથ; વેદા આશય કહો, નહિ કઈ લીધે પંથ. શરૂઆ ગુર્જર દેશમાં, છત્રાની પાસ; ગામ મલાતજ ગુણ ભર્યું, તેમાં કરૂં નિવાસ. સંવત વિકમરાયને ઓગણિસે છવ્વીસ ગ્રંથ રયે આ શ્રાવણે, સફલ કરે જગદીશ.
સમાસ
Scanned by CamScanner