________________
अक्षरमाळा. મનમાં મુક્ત થવાની આશ, નિત્ય કરે છે બ્રહ્મ ઉપાસ, એવા નર વિરલા જગમાંય, ભરમ્યા તે ભવ તરે ન કાંય. રર અપાર મેક્ષતણું સુખ હય, બ્રહ્માનંદ કહે છે સેય; મહાભક્ત પ્રભુજીને જેહ, ઇટમ તે સુખ પામે તેહ ૨૩ |
મુnત્મા વિષે. હહા હરિના ભકતે હોય, મહા મોક્ષ સુખ પામે સોય બીજા ભવમાં ભટકયાં કરે, ચોરાશી લખ તનમાં ફરે. - ૧ વારંવાર ધરે અવતાર, ખાય પાપથી જમના માર; પ્રભુના ભક્ત હાય જગ માંય, પ્રભુ અપરાધ કરે નહિ કાંય. ૨ મુક્ત પાપથી તે નર થાય, જીવનમુક્ત નરો કહેવાય; તજી દેહ બ્રહ્મમાં જશે, વિદેહ મુક્ત તતક્ષણ થશે. ૩ ભક્ત અભક્ત સમાન જણાય, સર્વ કામ કરતા દેખાય છે? પણ એમાં છે અંતર ઘણો, જ્યામ ભૂચર ખેચરમાં ભણે. ૪.
જ્યારે દિશ લાગે લાય, ત્યારે ખેચર ઉડી જાય; ભૂચર રહે ભૂમિ છે ત્યાંય, બળી જાય છે પાવક માંય. ૫ કર્મ બંધના ભક્ત ન કરે, માટે ભવદુઃખને તે તરે ઘરમાં રહી કરે ઘરકામ, પણ અંતરમાં પ્રભુનું નામ, જનકાદિક બહ રાજા થયા, વસિષ્ઠાદિ ત્રાષિજન બહુ કહ્ય' કરતા બ્રહ્મ ઉપાસના એહ, જ્ઞાની ભક્ત ગણાયા તેહ. છે સુકૃત જ્ઞાની કરે સદાય, ફળ આશામાં નવ બંધાય; આત્મા પાપમુક્ત જ્યમ થાય, એ જ્ઞાની કરે ઉપાય. ૮ પાપકર્મ અજ્ઞાની કરે, બહ આસક્તી તેમાં ધરે; છે. જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ જાણે જે જન જાણે વેદ,
નારી જ્યમ હાર્ય, જ્ઞાનીમાં વિચારે છે સેય;
Scanned by CamScanner