________________
अविनाशी सुख विषे. ખટ વિકાર દેહના થાય, એ પણ દુઃખરૂપ કહેવાય; વેઠે ત્રિવિધ તાપ તનુ માન, મૂર્ખ તેય ન તજે અભિમાન. ૧૦ તન મનને દુઃખ જે જે થાય, આધ્યાત્મ તાપ પહિલે કહેવાય; ભૂત અને સૈતિકથી જેહ, બને આધિભૌતિક દુઃખ તેહ. ૧૧ દેવકેપથી દુઃખ જે હોય, આધિદૈવિક ત્રીજુ સેય; એ ત્રય દુઃખ તે ત્રિવિધ તાપ, પામે તેજ કરે જે પાપ. ૧૨ માટે મત્યેક સુખ જેહ, દુઃખે ગ્રસ્ત થયેલું તે; એવું જાણે છે જન કેય, દેવલેક સુખ ઇચછે સેય. ૧૩ દેવકનું સુખ કહેવાય, દુઃખવડે તે ગ્રસ્ત ન થાય; સુખ લેભી જન જે જે હોય, દેવલેક સુખ ઈએ સોય. ૧૪ કરે ઉપાસના દેવતણું, યાગ વિષે ધન ખરચે ઘણું; અંતે દેવલોકમાં જાય, દેવતણ પામે તે કાય. દિવ્ય નારિયેને ત્યાં વરે, વન ઉપવનમાં સુખમાં ફરે, - અમૃત પી આનંદી થાય, મદથી મત્ત રહે નિજ કાય.
અહિં જે પુણ્ય કરેલું હોય, જાઈ ભગવે સ્વર્ગ સંય; પુણ્ય ક્ષીણ થાય છે જદા, મર્યલોકમાં પાડે તદા. સુખની આશા અધિકી ધરે, જીવ કર્મ વશ તે શું કરે એમ ઉભયલક સુખ જેહ, અંતે નાશ થાય છે તેહ, એવું જાણે છે જન કાય, અવિનાશી સુખ ઈછે સેય; કહ્યું મોક્ષસુખ ત્રીજું તેહ, વેદ કહે અવિનાશી એહ. ૧૯ કરી પુણ્ય બ્રહ્માપણુ કરે, મનમાં ફળ આશા નવ ધરે, મર્ચે દેવલોક સુખ જેહ, સવને પણ ઈરછે નહિ તેહ. ૨૦ કરે બંધ પાપનાં દ્વાર, ભવસાગર તરવા નિર્ધાર ભૂમી સ્વર્ગત રાજ, તેપણ તે ઈ છે શા કાજ
Scanned by CamScanner