________________
(૪૦૬)
યોગદષ્ટિસમુચ્ચય
નિર્વાણુ તત્ત્વની આરાધના બાબત પરસ્પર ઝઘડે છે, એ મહાઆશ્ચય છે! એમાં તત્ત્વજ્ઞાનની શૂન્યતાના જ દોષ છે. મહાસમ તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચદ્રજીએ મહાદશÖન-પ્રભાવક શ્રી મેાક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવુ' પરમ સત્ય જ ભાખ્યુ' છે કે—
મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનુ પરિણામ ષ્ટિગેાચર છે. વમાન શેાધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અખજની ગણાઇ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણેાપાસક છે. એમાંથી હું ધારું' છું કે નવતત્ત્વને પાનરૂપે બે હજાર પુરુષા પશુ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષા પણ નહીં. હશે જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડયાં છે. એક લૌકિક કથન છે કે સેા શાથે એક મત,' તેમ અનેક તત્ત્વવિચારક પુરુષાના મતમાં ભિન્નતા મહુધા આવતી નથી, માટે તત્ત્વાવષેાધ પરમ આવશ્યક છે. ”—શ્રી મેાક્ષમાળા.
,,
66
ઉપરમાં જે વિવયું, તે ઉપરથી આટલું તાત્પ ફલિત થાય છે કે-તે નિર્વાણુતત્ત્વને સમ્યક્પણે જાણનારા વિવેકી વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિ, સુજ્ઞેષ કિ મહુના ?
। इति परंतस्वाभेदमार्गान्तराधिकारः ।
'
सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ १३३ ॥
સર્વજ્ઞપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ ઋજુ માર્ગ તા, તેના ભેદ શી રીત ! ૧૩૩
અઃ— અને કારણ કે આ નિર્વાણુ તત્ત્વ સર્વજ્ઞપૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિર્વાણને સમીપ એવા આ સર્વજ્ઞરૂપ મા ઋજુ-સરલ છે, તે પછી તેનેા ભેદ કેમ હેાય ?
વૃત્તિ:-સર્વજ્ઞપૂર્વે ચૈત ્-અને સર્વજ્ઞપૂર્ણાંક -નિર્વાણું નામનું અધિકૃત તત્ત્વ, નિયમાવેશ ચત્ સ્થિતપ્—કારણ કે નિયમથી જ સ્થિત છે,-અસર્વાંત્તને નિર્વાણની અનુપપત્તિને લીધે લાલજ્જોડયમ્નિર્વાણુને આસન-સમીપના, આ સર્વાંત લક્ષણવાળા, ૠતુર્માî-ઋજુ-અવક્ર માર્ગ પંથ, તટ્મેન્:-સન ભેદ,મતભેદરૂપ લક્ષણવાળા, સત્ તેથી, જ્યં મને-કેમ હાય? ન જ હોય,