________________
યોગસિમુચ્ચય
(૩૮૨)
કોકિલ કલ કૂજિત કરે, પામી મજરી હેા પંજરી સહકાર કે; ઊછા તરુવર નિવે ગમે, ગિરુઆ શુ હોયે ગુણુને પ્યાર કે....અજિત૰ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હા ધરે ચ'દ શુ' પ્રીત કે; ગૌરીગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હા કમલા નિજ ચિત્ત કે....અજિત તિમ પ્રભુ શુ મુજ મન રમ્યુ, ખીજા શુ' હે ત્રિ આવે દાય કે; શ્રી નયવિજય વિષ્ણુધ તણેા, વાચક જસ હૈ નિત નિત ગુણ ગાય કે...અજિત ’ શ્રી યોવિજયજી
“ સ્વામી સ્વયં પ્રભને જાઉ' ભામણે, હરખે વાર હજાર;
વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપનેા, ભાવ કૃપા કિરતાર.—સ્વામી ’શ્રી દેવચંદ્રજી
૩. અવિદ્મ-ક્રિયામાં અવિ-નિર્વિંદ્મપણું એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આ નિવિદ્મપણુ અષ્ટ એવા પૂર્વપાર્જિત શુભ કર્માંના સામર્થ્યથી ઉપજે છે. નિવિઘ્ને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુણ્યના પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સ` વિશ્ન દૂર નાસે છે. “શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિધન સવિ દૂર નાસે જી;
અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહુમૂર પાસે જી. ”—શ્રી યશેાવિજયજી
૪. સંપદાગમ—સંપત્તું આવવું, `પત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સ'પત્તિ પણ શુભભાવથી ઉપાજેલા પુણ્યકમથી આવી મળે છે. કેઇ ક્રિયા ફૂલ વિનાની હાતી નથી, તેમ સક્રિયા પણ સત્લ વિનાની હાતી નથી. એટલે સતક્રિયાના કુલ પરિણામે દ્રવ્ય-ભાવ સપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઇ નવાઇ નથી. દ્રવ્યસ'પત્તિ એટલે અથ-વૈભવ વગેરે લૌકિક સપત્તિ, અને ભાવસ'પત્તિ એટલે વિદ્યા-વિનય—વિવેક વૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સદ્ગુણાની આધ્યાત્મિક સપત્તિ. આવી સપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફૂલ છે એમ સમજવું. દાખલા તરીકે-પ્રભુભક્તિ અંગે કવિવર યશવિજયજી કહે છે
“ ચંદ્ર - કિરણ ઉજ્વલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી ીપે જી;
જે પ્રભુભક્તિ કરે નિત વિનયે, તે અરિયણુ બહુ પ્રતાપી ઝીપે છ. શ્રી નમિ॰
મંગલ માલા લચ્છી વિશાલા, ખાલા બહુલે પ્રેમ રંગે જી;
શ્રી નયવિજય વિબુધ પયસેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગે જી. શ્રી નિમ॰
""
૫. જિજ્ઞાસા—તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઇચ્છા, ઉત્કંઠા, ઉત્સુકતા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે.