________________
(૭૫૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
ને માટા માણસને આપવાની માત્રા ખાલકને આપી ઘે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું એડનુ ચાડ વેતરાઈ જાય તેમ સદ્ગુરુ સઘ પણ ભવરાગી એવા સંસારી જીવની ખરાખર નાડ જોઇ, પ્રકૃતિ પારખી, ભાવથી ખાલાદિ વય–પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઇએ. એમ ન કરે ને મોટા માણસને-પડિત જનને આપવા ચેગ્ય ઉપદેશમાત્રા ખાલ જીવને આપે, તે તેનુ કેટલું બધુ' અહિત થાય ? કેવુ. વિષમ પરિણામ આવે ? આ દૃષ્ટાંતનું દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ચાગદષ્ટિસમુચ્ચય અાગ્યને દેવા ચેાગ્ય નથી, એવા અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,-આમ શ્રી હરિભદ્રસૂરિનુ કહેવું છે.x
આ એમ કેમ ? તા કે—
अवज्ञेह कृतात्पापि यदनर्थाय जायते । अतस्तत्परिहारार्थं न पुनर्भावदोषतः ॥ २२७ ॥
અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા હિ; પરિહારાર્થે તસ કહ્યું, ભાવદોષથી નાંહિ. ૨૨૭
અથઃ—અહી’-આ ચેાગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણુ અવજ્ઞા અનને અર્થ થાય છે, એટલા જ માટે તેના પરિહાર અથ હરિભદ્રે આ કહ્યુ છે,— નહિ' કે ભાવદાષથી કહ્યુ છે.
વિવેચન
અહી’આ યાગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનને અર્થે થાય છે, એટલા માટે તેના પરિહાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે,-નહિ...કે ક્ષુદ્રતારૂપ ભાવદોષથી. ઉપરના શ્લેાકમાં જે કહ્યુ કેઅયેાગ્યેને આ દેવા ચેાગ્ય નથી એમ હરિભદ્ર કહે છે, ' તે કહેવાનું કારણ શું ? તેના અહી' સ્પષ્ટ ખુલાસા કર્યાં છે. આ ચાગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે અલ્પ પણુ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પેાતાને મહાઅનરૂપ થઇ પડે,
વૃત્તિ:- વોર્—મવત્તા અહીં-યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, તારાવિ−કરવામાં આવેલી, સ્વરૂપથી અહપ પણ, ચ-કારણ કે, ત્રનર્થાય જ્ઞાતે-અનર્થાથે થાય છે,-મહાવિષયપણાએ કરીને, અતસ્તપરિહાર્થ-એટલા માટે તેના પરિહારાથે", । પુનર્માવાષત :-પણ નહિં કે ભાવદોષથી ક્ષુદ્રતાથી હરિભદ્રે આ કહ્યું છે.
6: X हितमपि वायोरौषधमहितं तत् श्लेष्मणो यथाऽत्यन्तम् ।
સદ્ધર્મવેરાનૌષધમેય વાચવેમિતિ ! '”—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પેડશક