________________
ઉપસંહાર : અચિત્ય શક્તિનથી ૫ર સાધક સિદ્ધિયમ
(૭૨૯) परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्य शक्तियोगेन चतुर्थों यम एव तु ॥ २१८ ॥ પરાર્થસાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર
અચિત્ય શક્તિ યોગથી, ચતુર્થ યમ આ ધાર, ૨૧૮ અર્થ—અને પરાર્થ સાધક એવું આ યમપાલન તે અચિત્ય શક્તિગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે; અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે.
વિવેચન
પરાર્થનું-પ૫કારનું સાધક એવું જે આ યમપાલન છેતે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અતરાત્માની સિદ્ધિ છે–બીજાની નહિં, કારણ કે તેની સંનિધિમાં વૈરત્યાગ હોય છે, એવું તે સિદ્ધિનું અચિન્ય સામર્થ્ય હોય છે. અને આ જે સિદ્ધિ છે તે જ થે સિદ્ધિયમ છે.
ઉપરમાં જે અહિંસાદિ યમપાલન કર્યું, તે જ ઉત્તરોત્તર શુદ્ધિને પામતું પામતું, એવું ઉત્કૃષ્ટ કેટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાર્થનું સાધક થઈ પડે, એને એ અચિત્ય શક્તિ હોય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે તેની સંનિધિમાં-નિકટતામાં વૈરત્યાગ હોય છે, “હંસાબરિકા તરન્નિધી વૈલ્યાઃ ' (પાત. ય.) ઈત્યાદિ. (જુઓ પૃ. ૨૦, “તે આત્મસ્વરૂપથી મહતુ ઈ.')
આમ અચિન્ય શક્તિગથી પરાર્થ સાધક એવું જે યમપાલન તે શુદ્ધ અન્તરાત્માની જ સિદ્ધિ છે,-બીજાની નહિં. અર્થાત્ અંતરાત્મા એટલે બધા શુદ્ધ થઈ
જાય છે કે તેને અચિત્ય ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય છે અચિત્ય પર પડે છે, જેથી હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર આદિ શક્તિયોગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન તીર્થંકરના સમવસરણમાં જાતિવૈરવાળા
પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી બાજુ-બાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી સ્પશે છે, ગાય વાઘના બચ્ચાને પિતાને પુત્ર માની પંપાળે છે, બિલાડી હંસબાલને પ્રેમ પરવશ થઈ સ્પર્શે છે, મયૂરી
રિ-પાર્થસાધવં તદ્-પરાર્થસાધક એવું આ યમપાલન, રિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આદ્વારFર-શુદ્ધ અંતરાત્માની–અન્યની નહિં. વિચારતોન–અચિન્ત શક્તિગથી, તેની સંનિધિમાં વૈરત્યાગ થકી. આથી આવતર્યો યમ 4 -ચતુર્થ યમ જ છે, સિદ્ધિયમ છે એવો ભાવ છે.