________________
(૬૭૪)
.
ગુંથેલા આ યેગશાસ્રરૂપ હાર સુખેથી કંઠે ' ધારણ થઈ શકે કથનને લીધે આ ચેાગશાસ્ત્રને અનેક પ્રકારે સૂત્રની ઉપમા ઘટે છે.
યોગદૃષ્ટિસમુચ્ચય
એમ છે. આમ સંક્ષેપ
વળી અત્રે સિધુમાં બિંદુ છે
દાંત
સંક્ષેપ કથનમાં સિ'–જિંદુનું અને વૃક્ષ-ખીજનું દૃષ્ટાંત પણ ઘટે છે. ને જિંદુમાં સિંધુ છે, વૃક્ષમાં ખીજ છે ને ખીજમાં વૃક્ષ છે, તેમ અત્રે પણ ઘટે છે. તે આ પ્રકારે:-સિ'ની જે રચના ( Composition) છે સિન્ધુ–બિંદુનુ તે ખંદુની રચના છે. સિધુમાં જે જે ભૌતિક તત્ત્વા (Elements) છે, તે તે તે જ પ્રમાણમાં તેના પ્રત્યેક બિ’દુમાં છે. આખા સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે તત્ત્વા નીકળે છે, તે જ તત્ત્વા તે જ પ્રમાણમાં એક બિન્દુનું પૃથક્કરણ કરતાં નીકળે છે. આખા સમુદ્રના જે સ્વાદ છે, તે તેના પ્રત્યેક બિન્દુના સ્વાદ છે. એક બિન્દુ ચાખ્યું. એટલે આખા સમુદ્ર ચાખ્યા, એટલા જ માટે કહ્યું કે–સિધુમાં બિન્દુ છે ને બિંદુમાં સિંધુ છે. તેમ સમસ્ત ચેગશાસ્રરૂપ સધુની જે રચના છે, તે આ તેમાંથી સંક્ષેપે સમુદ્ધત બિન્દુરૂપ ચાગશાસ્ત્રની રચના છે. તે તે પ્રવચન–સિધુમાં જે જે આધ્યાત્મિક તત્ત્વા છે, તે તે તે જ પ્રમાણમાં તેના બિન્દુરૂપ આ યાગશાસ્ત્રમાં છે. આખા યોગશાસ્ત્ર-સમુદ્રનુ પૃથક્કરણ કરતાં જે તત્ત્વા નીકળે છે, તે જ તત્ત્વા તે જ પ્રમાણમાં આ ખિન્નુરૂપ યોગશાસ્ત્રનુ પૃથક્કરણ કરતાં નીકળે છે. એક અખડે અભેદ પરમ અમૃતરસ સાગરસ્વરૂપ સમસ્ત યાગશાસ્ત્ર-સિન્ધુના જે પરમામૃતમય રસાસ્વાદ છે, તે જ આ તેની વાનકીરૂપ ચેાગશાસ્ત્ર-બિન્દુના રસાસ્વાદ છે. આ યાગ-બિન્દુ જેણે ચાખ્યું, તેણે સમરત ચેગ-સિન્ધુ ચાખ્યા. આમ આખા ‘પ્રવચનસમુદ્ર' આ પરમ અમૃતમય યેાગશાસ્રરૂપ એક ‘બિન્દુમાં' ઉલટી આવ્યેા છે—ઉલ્લુસી આવ્યેા છે,-કે જેના રસાસ્વાદ સ સુલભ થઈ પડયો છે. ચેગિરાજ રાજચ'દ્રજીનુ' ટ કૈાત્કી સુભાષિત છે કેઃ—
“ પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલટી આવે એમ;
ચૌદ પૂર્વીની લબ્ધિનું, ઉદ્દાહરણ પણ તેમ. '' —શ્રીમદ્ રાજચંદ્રજી.
વૃક્ષની જે રચના છે, તે સંક્ષેપરૂપમાં (miniature form ) ખીજની રચના છે. વૃક્ષના અગ—પ્રત્યગ, શાખા-પ્રશાખા જે પ્રમાણે વ્યક્ત રૂપમાં છે તે જ પ્રમાણે અવ્યક્તરૂપે તેના અંગ-પ્રત્યંગનું પ્રતિનિધિત્વ ખીજમાં છે. વૃક્ષમાંથી ખીજની વૃક્ષ–બીજનું ઉત્પત્તિ અને ખીજમાંથી વૃક્ષની ઉત્પત્તિ હેાય છે, આ સનાતન ક્રમ છે. દાંત આખા વૃક્ષનું સત્ત્વ ( Essence) એક ખીજમાં આવીને રહ્યું છે. એટલા માટે જ કહ્યું કે–વૃક્ષમાં ખીજ છે ને ખીજમાં વૃક્ષ છે. તેમ સમસ્ત યાગશાસ્ત્ર એક વિશાળ વૃક્ષસ્વરૂપ છે, અને તેના સંક્ષેપ સારસદેહરૂપ આ ચેગશાસ્ર ખીજસ્વરૂપ છે. તે ચેગશાસ્ર વૃક્ષની જે સકલનારૂપ રચના છે, તે સક્ષેપ રૂપમાં આ ચેાગશાસ્ત્રની રચના છે; તે યેગશાસ્રવૃક્ષના જે અંગ પ્રત્યંગ, શાખા-પ્રશાખા