________________
મુક્તતત્ત્વમીમાંસા : ભ્રાંત માન્યતાએ, અનેકાંતની પ્રમાણતા
(૬૬૭)
સ'સારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે; કારણકે સંસારી પુરુષઆત્મા જો મુક્ત જ છે, તેા તેને પ્રગટ ભવભ્રમણુરૂપ સંસાર કેમ છે? ભ્રાંત અને જો સંસાર છે તેા તે મુક્ત કેમ છે? વળી જો તે મુક્ત જ છે માન્યતા તે તેને સ'સારથી મુક્ત કરવા માટેના આ બધા યાગમાનું પ્રયાજન શુ છે ? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. ( ૨ ) કઇ મતવાદી પુરુષના—આત્માના અભાવને મુક્ત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઈ અયુક્ત છે. કારણ કે જેનેા અભાવ છે, તેને ‘ ભાવ ’–હેાવાપણું કહેવું બેહૂદુ છે. જે છે જ નહિ, તે મુક્ત કેમ થશે ? ( ૩ ) કેઇ પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતા તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સબંધ વિના ભવરાગી એવા સસારી આત્મા તે ખીજે, અને મુક્ત થયા તે આત્મા પણ છીએ. આ તા પ્રગટ વિસંવાદરૂપ છે.
આમ એકાંતવાદી અન્ય દનીઓની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતા નથી, અધ-માક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સ`સારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ બધ–માક્ષ વ્યવસ્થા ઘટે છે, સ*સારી-મુક્ત આદિ વ્યવસ્થા સાંગાપાંગ સંપૂર્ણુ પણું ઘટે છે. ઇત્યાદિ અત્યંત ગંભીર દાનિક વિચારણા અત્ર સમાય છે,-જે સમજવા માટે શ્રી પદ્દનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધમસ'ગ્રહણી, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિતક આદિ દનપ્રભાવક આકર ગ્રંથા જિજ્ઞાસુએ અવગાહવા.
૮ સ દનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેાક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી
અવિકળ પ્રતિભાસે છે, તેટલી ખીજા દનની પ્રતિભાસતી નથી-અને જે અવિકળ શિક્ષા
તે જ પ્રમાણસિદ્ધ છે. ”—શ્રીમદ્ રાજચ`દ્રજી.
અનેકાંતની
પ્રમાણતા
品
ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે? તે કહે છે
क्षीण व्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः ।
भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६॥
વૃત્તિ:—ક્ષીળવ્યાધિ:-ક્ષીણુ વ્યાધિવાળા પુરુષ, ચચા હોà–જેમ લાકમાં અવિઞાનથી ( એક અવાજે), વ્યાધિમુક્ત કૃત્તિ-વ્યાધિમુક્ત છે એમ. તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:છે, સ્થાપનીય નથી—સ્થાપવાને। નથી. મોયેવ-ભવરાગી જ, મુખ્ય એવા તદ્ભાવથી, તે રાગના ભાવથી, તથા-તેવા પ્રકારે, મુર્ત્ત:-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રેષુ-તત્રામાં શાસ્ત્રોમાં સ્થિત છે, તયાર્—તેના ક્ષય થકી, તે ભવરેાગના ક્ષયને લીધે, એમ અ` છે.