________________
સુક્તતત્ત્વમીમાંસા : કાંતા સદા સ્થિતિ, કાંતા સદા અસ્થિતિ
(૬૫૩)
ઉપરના Àાકમાં કહ્યુ* કેસદા નાશ માનવામાં આવ્યે વસ્તુની ક્ષણુભર પણુ સ્થિતિ જ નહિ રહે, એટલે ક્ષણિકવાદી કહે છે કે તે નાશ ક્ષણસ્થિતિ ધ વાળા છે. તેના જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે–(૧) બીજી વગેરે ક્ષણે પણ આ તમે જે ક્ષણસ્થિતિધમ શું કહેા છે તે ઘટે છે, એટલે બીજી વગેરે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળા ધમ આવીને ઉભા રહેશે. એમ અનંત ક્ષણુ પર્યંત ચાલ્યા જ કરશે, તેા પછી ક્ષણસ્થિતિ ધમ િવનાની ખાલી કઈ ક્ષણ હશે? એ ખતાવેા. અર્થાત્ અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું કયાં રહેશે? (૨) અથવા એમ જો કહેા કે-નાશ ક્ષણસ્થિતિધર્મવાળા-ક્ષણભર રહેનારા છે, તે પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષત્તુસ્થિતિવાળા નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષણસ્થિતિ ધવાળા નાશ વિનાની ખાલી–અવકાશરૂપ એવી કઇ ક્ષણુ હશે ? તે કહેા. એવી એક પશુ ક્ષણ નહિ' હાય કે જ્યારે નાશ નહિવત્તા હાય, અથાત્ સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તે સદા સ્થિતિ-સશુ' જ પ્રાપ્ત થશે, અને કાં તે। સદા અસ્થિતિ-મસણું જ પ્રાપ્ત થશે, એટલે કેઇ પણ રીતે તમારા ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિ. અને આમ ઉપરમાં જે કહ્યું હતું તે અધુંય ખરાખર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે.
કાંતા સદા સ્થિતિઃ કા તા સદા અસ્થિતિ
કેવા પ્રકારે ? તે કહે છે—
क्षण स्थितौ तदैवास्य नास्थि तिर्युक्तत्य संगतेः ।
न पश्चादपि सेत्येवं सते। ऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિં ચુક્ત; ન પછી પણ અસ્થિતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત
અથઃ—ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,યુક્તિની અસ’ગતિને લીધે; અને પછી પણ તે અસ્થિતિ નથી, એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. વિવેચન
ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ અસ્થિતિ નહિઁ
વૃત્તિ :-સ્થિતી—ક્ષણસ્થિતિ અંતે, સૌન–ત્યારે જ, વિવક્ષિત ક્ષણે, ચ-ત્રાની, વિક્ષિત ભાવની જ, નાસ્થિતિ:-અસ્થિતિ નથી. શા કારણથી ? તે ચુસ્યસંગતે:-યુક્તિની અસંગતિને લીધે,— ત્યારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે ન પચાયત્તિ-પછી પણ દ્વિતીય ક્ષણે પણ નહિં, સા—તે અસ્થિતિ નથી, -યુક્તિ અસંગતિ થકી જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ થી,' એવા પ્રકારે યુક્તિ છે. ફ્લેવ એવા પ્રકારે, તોડાĞ-સનું અસન્ન વ્યવસ્થિત છે, અને તેથી કરીને સત્તા અસત્યમાં તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે.