________________
પા દૃષ્ટિ : આપવભાવે પ્રવૃત્તિ પૂરણ,
(૫૯૫)
લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશેાવિજયજી, જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સદા માને ક્લેશ;
ઉદાસીનતાના જ્યાં વાસ, સકલ દુ:ખને છે ત્યાં નાશ.
આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.”—શ્રીમદ્ રાજચ`દ્રજી,
निराचारपद्रो स्यामतिचारचार विवर्जितः । आरूढारोहणा भावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९ ॥
નિરાચાર ચેગી અહી”, નિરતિચાર જ હોય; તસ ચેષ્ટિત-આરૂઢનું, આરોહણ જ્યમ નાળ્ય. ૧૭૯
અથ :—આ દૃષ્ટિમાં ચેાગી નિરાચાર પદવાળા, અતિચારથી વિવજિત-રહિત એવા હાય છે. આરૂઢના આરેહણુ અભાવની ગતિ જેમ એનું ચેષ્ટિત હાય છે.
વિવેચન
આ દૃષ્ટિમાં ચેાગી નિરાચાર પદ્મવાળા હાય છે. કાઇ પણ આચાર કરવાનું પ્રયાજન તેને હેતુ નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનેા અભાવ હોય છે. વળી તે અતિચારથી વિવર્જિત–સવથા રહિત હાય છે, કારણ કે કાઇ પણ અતિચાર લાગવાનું કારણ તેને હેતુ નથી. આરૂઢને આરાહણુના અભાવની જેમ આ ચેગીનું ચેષ્ટિત હાય છે, કારણ કે આચાર વડે જીતવા ચેાગ્ય એવા કમનેા તેને અભાવ થયેા છે. એટલે કેઈ આચારનું પાળવાપણું તેને ખાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયે! હાય છે.
“નિરતિચાર પદ્મ એહમાં યાગી, કહિયે નહિ· અતિચારીજી; આરેડે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી.” યા. દ. સજ્જા. ૮-૧.
જ્યારે ચેગી આ આઠમી પણ દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવા ‘કલ્પાતીત' થાય છે. અત્યાર સુધી
વૃત્તિઃ—નિવારો ફ્રિ-નિરાચાર પાળે જ, અચાં-મામાં, મા દૃષ્ટિમાં યેગી હેાય છે.-પ્રતિક્રમણાદિના અભાવથી, પ્રતિજ્ઞા વિચલિત:-અતિયાર વિજિત-રહિત –તેના નિષ્ઠ ધનના અભાવને લીધે આ હઢોહળામાવળત્તિસ્ તંત્રસ્ય ચેટરમ્-આઢના આરેહણ અભાવની ગતિ જેમ આનું-યાગીનું ચેષ્ટિત હાય છે. આચારથી જેય-જય કરવા યોગ્ય એવા કના અભાવથી નિરાચાર પદવાળા હાય છે, એમ અથ' છે.