________________
(૫૭૦)
યાગદષ્ટિસમુસૂય
ભવખ ધનરૂપ ખેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કેાઈ ફૂલભેદ નથી, અર્થાત્ પુણ્યલરૂપ સુખ પણ કદયરૂપ હાઇ દુઃખ જ છે; ‘ પરિણામથી તાપથી, સ’સ્કારથી, અને ગુણવૃત્તિના વિરાધથી પુણ્યજન્ય સુખ તે દુઃખ જ છે.' જેનેા વર્ષે કરાવાના છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણુ હાય છે, લાહીતરસી જળેા જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષય@ાગને વિપાક પણ અતિ દારુણ હાય છે. ઔત્સુકયને લીધે જ્યાં વિષયતૃષ્ણાતાપથી ઇંદ્રિયાનું સંતપ્તપણું રહે છે, ત્યાં સુખ શેનું હેાય ? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આરેાપવાની પેઠે ઇંદ્રિયના આહ્લાદ છતાં તત્ત્વથી દુઃખના સંસ્કાર દૂર થતા નથી. સુખ, દુ:ખ અને મેહ એ ત્રણેય ગુણવૃત્તિએ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપ જ છે.
ઇત્યાદિ પ્રકારે પુણ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુ:ખરૂપપણું જાડ઼ે છે, એવા પરમ વૈરાગ્યવાન્ જ્ઞાની ચૈાગી પુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ શબ્દાદિ વિષયને જય કેમ ન કરે ? જડે ચલ જગની એઠ’ • જિન ના જેવા પુદ્ગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખને રસાસ્વાદ જેણે ચાપ્યો હાય, તે તુચ્છ ખાકસબુકસ જેવા દુષિ વિષય—દન્નને કેમ ચાખે ? કારણ કે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાનસુખ સ્વાધીન છે. વિષયસુખ ખાધા સહિત છે, ત્યારે ધ્યાનસુખ માધા રહિત છે. વિષયસુખ વિચ્છિન્ન-ખડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ ખધકારણ છે, ત્યારે ધ્યાનસુખ મેક્ષકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે ધ્યાનસુખ સમ છે. આવું પરમાત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હાય, તે પછી તુચ્છ વિષય ભણી નજર પણ કેમ નાંખે ?
આવું ધ્યાનસુખ વળી વિવેકના બળથી-જ્ઞાનના સામર્થ્ય'થી ઉત્પન્ન થયેલું હેાય છે. સ્વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાંપડે છે, તેના સામર્થ્યથી આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષયાપશમની જેવી વિવેક અલજન્ય તીવ્રતા હાય છે, તેવી જ ધ્યાનની તીવ્રતા નીપજે છે; અને જેવી ધ્યાન સુખ ધ્યાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે.
* ण हि मण्णदि जो एवं णत्थि विसेसोत्ति पुण्णपावाणं ।
("
હિંન્દ્ર ઘોમાર્ં સંસાર મોસંછો || ’” શ્રી પ્રવચનસાર,
66
न ह्यासस्य बंधस्य तपनीयमयस्य च ।
पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥ ”
—( ઇત્યાદિ જુઓ ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિયાધિકાર, . ૬૦–૭૪ * બામાથ તાવાચ સંસ્કારાન્ચ સુધૈŔતમ્ ।
મુળવૃત્તિોિષાય દુ:સ્ત્ર પુખ્તમન સુલમ્ II ” —શ્રી અધ્યાત્મસાર