________________
દીમાદષ્ટિ : કુતર્ક દૂષણુાભાસપ્રધાન
પ્રતીતિ–ફલ બાધિત આ, જાતિપ્રાય સહુ જ૫;
જ્યમ ‘હાથી હણો' કન્ને, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. ૯૧.
(૩૩૫)
અઃ—અને પ્રતીતિફલથી બાધિત એવા આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–દૂષણાભાસપ્રધાન છે. ‘હાથી મારી નાંખશે' એવુ કહ્યુ, હાથી પામેલાને-પાસે રહેલાને હશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?-એવા વિકલ્પની જેમ.
વિવેચન
અને જે આ સ કૃત છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણાભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણાભાસ શેાધી કાઢવું એ એનું કામ છે ! દૂષણુ નહિ–પણ દૂષણ જેવા આભાસ આપતું, દૂષણ જેવું દેખાતુ કઇ પણ છિદ્ર શેાધી કાઢવું એ કુતર્કનું કામ છે ! દૂધમાંથી પેારા કાઢવા' જેવુ... છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેાધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણુ છે!
t
वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् ।
દૂષળ નિયે તુ દૂધળામાસનામમ્ ॥” શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ન્યાયાવતાર
૪
આવો આ કુતર્ક પ્રતીતિથી અને ફૂલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતા નથી, સદા સશયાત્મકતા રહે છે. ને ‘સંશયાત્મા વિનતિ' સ ́થયી જીવ વિનાશ પામે છે. કુતર્ક પ્રતીતિ- તેમજ તેથી કાંઈ ફૂલ પ્રત્યેાજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાફ્ટ બાધિત ફોડ થાય છે. એ માટે અત્રે રમૂજી દાંત રજૂ કયુ" છે કે—હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યુ, હાથી પાસે રહેલાને હણે ? કે દૂર રહેલાને હશે ? એવો વિકલ્પ જેમ કોઇ ખાર–જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. નિકટ હાથી હગ્રેજી, જ્યમ એ મઠર વિચાર.' આ દૃષ્ટાંતને સાર આ પ્રમાણે:
દૂર
કાઇ તૈયાયિક છાત્ર ( વિદ્યાથી ) કયાંકથી આવ્યા. અવશ—નિરંકુશ થઇ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કાઇએ બૂમ મારી અરે ! અરે ! જલ્દી દૂર ખસી ન! ( નહિં તે ) હાથી મારી નાંખશે. ’ એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત ન્હાતુ –જે ભણ્યા પણુ ગણ્યા ન્હોતા એવા તેણે કહ્યું- ૨૨ ! બહેર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાપ્તને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિને ( મરણના ) પ્રસંગ છે, પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે, ત્યાં તા તેને હાથીએ દ્યો-પકડ્યો. તેને માંડ માંડ મ્હાવતે મૂકાવ્યા.
જાતિપ્રાયતા । સત્ર ભિન્ન અ`ગ્રહણુ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે; તદ્ભુત ( તેમાં પ્રાપ્ત થતા ) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે.