________________
(૫૪૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
પ્રત્યે દાડે છે, પણ તે મિથ્યા જલ તેા જાણે હાથતાલી દઇને આવું ને આધુ' ભાગતું જ જાય છે ! કાંઇ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે! તેમ જડ એવા વિષયપદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ થવા અસ ંભવિત છે, તથાપિ વિપČસરૂપ દૃષ્ટિવિભ્રમથી (Illusion and Delusion) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારેાપથી તેવા સંબધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતૃષ્ણાથી આકુલ અનેલેા મેહમૂદ્ર જીવરૂપ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દાડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તે લાંખેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હાય, એમ દૂર ને દૂર ભાગતુ જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુધાવનથી ભવભ્રમણુજન્ય ખેત્તુને લીધે, પથ્રુ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુ:ખ સહવુ પડે છે.
આ વિપર્યાસ જ સર્વ દુઃખનુ મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં સ્વબુદ્ધિના વિભ્રમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિષર્યાસથી ભાગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હુ' દેહાર્દિરૂપ છું એવી મિથ્યામતિ ભૂલ ગયા ! ' ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલે આત્મા ઇંદ્રિયદ્વારાથી પ્રવર્તાતા રહી વિષયેામાં પડી જાય છે, અને તે વિષયેાને પામીને પેાતે પેાતાને તત્ત્વથી જાણતા નથી, પાતે પેાતાને ભૂલી જાય છે! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે ‘આપ આપકુ ભટ્ટ ગયા, ઇનસે કયા અંધેર ? ’
એના જેવી મહાહાસ્યાસ્પદ વાર્તા અને છે!
“હું છેાડી નિજ રૂપ, રમ્યા પર પુદ્ગલે;
ઝીલ્યેા ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે.—શ્રી દેવચ’દ્રજી
66
વિચારની ઉત્પત્તિ થયા પછી વમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાયુ" કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અન ંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી; તે હવે કેવા પ્રકારે ક્ષીણુ કરવાં ? અને એવી કઇ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનુ' આટલાં સુધી પરિણમવુ થયુ છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બેાધનાં વમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય જીવની ભૂલ જોતાં તેા અનંત વિશેષ લાગે છે, પણ સ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે,