________________
દોમદષ્ટિ : અવિદ્યાસંગત વિક૯૫, તેનો યજક કુતક
(૩૩૩) અન્ય જીવોના ઉપકારને અર્થે ખર્ચવી એજ ઉચિત છે. પોતાના શરીરને તે પિતાનાથી
બને તેટલી પર સેવા કાર્યમાં અર્પણ કરે, પોતાના મનને તે પરહિતતન, મન, ધનથી ચિંતાના કાર્યમાં વ્યાકૃત કરે, પિતાના વચનને તે પરનું ભલું થાય પોપકાર એવા સત્ પ્રજનમાં પ્રયુક્ત કરે, પોતાના ધનને તે દીન-દુઃખીના
દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષરૂપ સેવાકાર્યમાં પોતાને બનતે ફાળો આપે, કારણ કે સંતજનોની વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે. “પમા સ વિમૂતયઃા અને આવું જે પરોપકાર કૃત્ય છે તે પરિશુદ્ધ” અર્થાત્ સર્વથા શુદ્ધ હોવું જોઈએ. એટલે આમાં બીજા જીવને ઉપઘાત ન થાય, એકના ભેગે બીજાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઈએ. કોઈ પણ જીવને કંઈપણ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરોપકાર છે. તેમજ આ પાપકાર કૃત્યમાં આ લેક-પરલેક સંબંધી કંઈ પણ ફલ અપેક્ષા ન જ હોવી જોઈએ, પરોપકાર કૃત્ય સર્વથા નિષ્કામ જ હોવું જોઈએ, અને તે જ તે “પરિશુદ્ધ ગણાય.
કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે –
अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ॥९० ॥ અવિદ્યાસંગત પ્રાય તે, હાય વિકલ્પ તમામ;
તસ યોજકજ કુતર્ક આ, તેથી એનું શું કામ ૯૦ અ –ઘણું કરીને સર્વેય વિકલ્પ અવિદ્યાસંયુક્ત હોય છે, અને તે વિકલ્પના જનરૂપ આ કુતર્ક છે. તેથી કરીને આ કુતકથી શું ?
વિવેચન “જહાં કલપના જલપના, તહાં માને દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.”—શ્રીમદ રાજચંદ્રજી સર્વે વિક-શબ્દવિક ને અર્થવિક પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય
કૃતિવિરાસંતા-અવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંસ્કૃત-સંયુક્ત, પ્ર-પ્રાયે, માહત્યથી, જિ: સર્વ ઇન્ન-વિક સં૫-શબ્દવિક, અને અર્ધવિકલ્પ, ચા-કારણ કે, તોડનાર-અને તેને પેજનાત્મક, તે વિકપનો યોજનામક, ઉઆ, ગોમ-પાસ આદિ વિક૯પ કરવાવડે કરીને, ગુર:- કતક-ઉક્ત-લક્ષવાળા છે. મિનેન તન-તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે? કંઈ નહિં, એમ અર્થ છે.