________________
યોગદિસમુચ્ચય
જાગી છે નિજ માતમ અનુભવ ઇષ્ટતા ૨ લા જાલિમ એ પ્રગટી છે સાઁવર શિષ્ટતા હૈ લે॰ ” —શ્રી દેવચ’જી ઇત્યાદિ પ્રકારે વિષયામાંથી ઇંદ્રિયાને પાછી ખેચનારા આ સમ્યગ્દષ્ટ જોગીજનને ભાગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હાય છે, પરમ વૈરાગ્ય જ વર્તે છે; કારણ કે—(૧) જેનું મન મૂ`ગે। અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કાલિના કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભાગ કેમ ગમે ? પ્રિય સ’ગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કરક કણના અવાજથી કેમ ધૂર્ણાંયમાન થાય ? (૨) અવિનાશી ને નિસગ–નિમ લ એવા સ્વરૂપને જે દેખે છે, તે ચેાગીપુરુષને નાશવંત ને શુક્ર-શાણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે ? ( ૩ ) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી-ચંદનાદિ સુગધી દ્રવ્યેાથી કેમ આનંદ ઉપજે ? કારણ કે બીજી સુગધી તેા ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ્ર ઊડી જાય છે, પણ શીલસૌરભ તા લાંખા વખત ઉપયેાગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાય। હરી શકતા નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંત રસમાં મગ્ન થયું છે, તે યાગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસેાથી કેમ રીઝે ? જે મધુર રસને ચાખતાં રસલેલુપીની રસનામાંથી રસ પડે છે-જીભમાં પાણી છૂટે છે, તે રસને ભયંકર વિષાક ચિંતવતાં આ વિરક્તજનાની આંખમાંથી પાણી પડે છે—આંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુષ્પાx બીછાવેલા છે એવી નિર્મીલ સુવિકલ્પરૂપ તળાઇમાં જે કૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમ્યગ્દષ્ટિજનેા બાહ્ય સ્પર્શીમાં કેમ રત થાય ? આમ આ લેાકના વિષયે। આ વિરક્તચિત્ત સમ્યગ્દષ્ટિજનાને આનંદદાયી થતા નથી. અરે! આ મહાનુભાવે પરમાન ંદરસનું પાન કરીને ધીગાધડખા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તે પરલેાક સુખમાં પણ નિ:સ્પૃહ હાય છે !
ધમયતના
આવા વિવેકી ધીર ને વિષયવિરક્ત સમ્યગ્દષ્ટિ મહાજના ધર્મોંખાધાના પરિત્યાગમાં યત્નવંત હેાય છે. આત્મધર્માંમાં જેમ ખાધા ન ઉપજે તેમ પ્રવર્ત્તવા તેએ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વત્તવા પ્રયાસ કરે છે; પરભાવમાંથી
(૪૯૨)
“ ત્યાગીને સહુ પરપરિણતિરસ રીઝ જો, સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો,
× ‘દ્ ચે મુળપુવવૃત્તિ, વૃત્તિનીમુપશુદ્ઘ રોતે । विमले सुविकल्पतल्पके, व बहिः स्पर्शरता भवंतु ते ॥ तदिमे विषयाः किलैहिका, न मुद्दे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदर सालसा अमी ॥ " (ઇત્યાદિ આધારરૂપ હૃદયંગમ વણુન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્યઅધિકાર.