________________
(૪૩૬ )
યોગદષ્ટિસમુચય તેમજ–
ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥१४८॥ મુમુક્ષુઓને તત્વથી, પ્રહ અયુક્ત સર્વત્ર;
ધર્મેય પ્રાયે મુક્તિમાં, ત્યાજય-એથી શું અત્ર? ૧૪૮ અર્થ–સર્વત્ર ગ્રહ તત્વથી મુમુક્ષુઓને અસંગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધમે પણ પ્રાયે ત્યજવાના હોય છે, તે પછી આ ગ્રહથી શું ?
વિવેચન “છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ.
મુમુક્ષુએ તત્ત્વથી કયાંય પણ ગ્રહ રાખ યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાયે છોડી દેવા પડે છે. તો પછી આ ગ્રહથી શું ?
મેક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તર્કગ્રહ છોડી દેવો યોગ્ય છે, એટલું જ નહિ, પણ કયાંય પણ કઈ પણ વસ્તુને ગ્રહ પણ ત્યજી દેવો જોઈએ. માટે સર્વ મત
દર્શનને આગ્રહ તેમ વિકલ્પ છેડી દઈ, તેમ જ અન્ય સર્વ પ્રકારનો કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ યક્ત મેક્ષમાગ જ આરાધ યુક્ત નથી ચગ્ય છે, કારણ કે મુમુક્ષુને એકાંત હેતુ કોઈ પણ પ્રકારે મોક્ષની
પ્રાપ્તિ કરવી તે જ છે. અને મોક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્મો સિવાય બધુય છોડયે જ છૂટકે છે. અરે ! ક્ષમાદિક ક્ષાયોપથમિક ધર્મો પણ મોક્ષમાં છોડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ ગ્રહોની તે શી વાત કરવી? સર્વ ગ્રહથી મુક્ત થયા વિના માર્ગસમુખ પણ ન થવાય, તે મુક્ત તે કેમ જ થવાય? તે પછી આ “રાખના પડીકા” જેવા દુષ્ટ ગ્રહોને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે? ને એ ગ્રહ જેવા ગ્રહોને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુ:ખથી ગૃહીત થાય?
ધમ ક્ષમાદિક પણ મિટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝઘડા ઝંઝા તણાજી, મુનિને કવણ અભ્યાસ. ....મનમેહન જિનજી ! મીઠી તાહરી વાણ.”- જે. દ, સક્ઝા. ૪-૨૨
રૂત્તિ સર્વજ્ઞાહિ થતાંતિયાનુમાનજોવાવાધિદાત્તા
વૃત્તિ –પ્ર:-2, સવેત્ર-સત્ર, સર્વ વસ્તુમાં, તરવેરાવથી, પરમાર્થથી, સમક્ષUાનસંર:મુમુક્ષુઓને અસંગત છે–અયુક્ત છે. કયા કારણથી ! તે કે-મુફ્તી ધ ગરિ કાયસ્થ વાદ-મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે ત્યજવા પડે છે, પ્રાયનું ગ્રહણ ક્ષાયિક ધમેના વ્યવચ્છેદ (અપવાદ) અર્થે છે, વિમાન તન-તે પછી આ ગ્રહથી શું? કંઈ નહિ, એમ અર્થે છે.