________________
(૧૭૬ )
જ્યારે તે તે જ તણી કથા યાગી આ સાંભળે છે, શ્રદ્ધાવેગે તરત સદહી માન્ય તેને કરે છે; ને તે પ્રત્યે પરમ ધરતા શુદ્ધ આદેય ભાવ,
'ચે છે તે મહતઉદ્દયી ભારી પુણ્ય પ્રભાવ. પાકી જ્યારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે,
છેલ્લો જ્યારે પુદગલતણેા અત્ર આવત આવે; ત્યારે પ્રાયે મનુજગતિમાં ચેગમીજો ગ્રહે આ,
ખીજા આવું મહત કરવા વ્યક્તિ કયાંથી લહે આ ? ૨૫ દુ:ખી દેખી દિલ દ્રવી દયાભાવ ધારે દયાળુ,
તે પેાતાનુ દુ: ખ ગણી અનુકપ પામે કૃપાળુ; રીઝે જોઈ ગુણુ ઉચિત તે સેવ સૌની કરે છે,
છેલ્લા ફેરા મહિ' ભવતણા ભવ્ય આવા ઠરે છે. ત્યારે તેને શુભ નિમિત્તના સાંપડે યાગ સારા,
જેથી આશ્રી સદગુરુ લહે ચેાગ નિવ ́ચનારા; તેના ક્રિયા ફૂલ પણ પછી વાંચનારા ન થાવે,
લક્ષ્ય પ્રત્યે અચૂક શરનું જેમ સધાન પાવે. અંતર્ મેલ ક્ષીણુ ખડુ થયે સંત સેવા કરતા,
ચાગ ક્રિયા ફલ પરમ એ 'ચકા ના ઢુવંતા; પામે આવા સુગુણ ભગવાન્ ચેાગી અત્ર સ્વભાવે,
આકર્ષાતુ. શિવપદ સ્વયં પાસમાં જેમ આવે. અનુષ્ટુપ્ વાવી યાગમીજો ચિત્ત, ભાવી માક્ષલપ્રદા; લાવે સમ્યક્ત્વને પાસે, મનેાનદન સદી. ચેાગ-ખીજ કલા પામી, આ યાગીરાજ ચંદ્ર શા, ભગવાન્ પૂર્ણતા પામે, હરિભદ્ર મહાયશા.
।। इति महर्षि श्री हरिभद्राचार्यविरचिते किरत् चन्द्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमने नंदनी बृहत्टी का नाम कविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे પ્રથમ મિત્રાદષ્ટિઃ ||
12
૨૪.
૨૬.
૨૭.
૨૮.
યાગ ષ્ટિસંમુચ્ચય
૨૯.
૩૦.