________________
( પર )
યોગષ્ટિસમુચ્ચય
એટલે તે ચેાગી વળતું કહે છે-હે પરમ ઉપકારી સત્શાસ્ર! આપને હુ. કયા શબ્દોમાં આભાર માનુ? આપે મ્હારા પર અચિંત્ય ઉપકાર કર્યાં છે. આટલી ભૂમિકાએ હું પહોંચ્યા છું, તે બધા આપને પ્રતાપ છે, ને આગળ માટેની જે આપે 'મતી સૂચના ખતાવી તે માટે પણ હું આપને ઋણી છું, હું આપની તે આજ્ઞાને અનુસરવા સદા તત્પર રહીશ, અને મને ખાત્રી છે કે આપની કૃપાથી હું મ્હારા ઇષ્ટ સ્થાને-મેાક્ષનગરે હવે થાડા વખતમાં જલ્દી પહેાંચીશ. આપે મ્હારા માટે ઘણા શ્રમ લીધેા છે, ને મેં પણ આપની આજ્ઞા ઉઠાવવાને યથાશક્તિ પરિશ્રમ કર્યાં છે, છતાં આજ્ઞાભંગ થયેા હાય તેા ક્ષમા! વારુ, નમસ્કાર!
સામર્થ્ય ચાગી
પછી તે સમથ ચેગી આત્મસામ થી યાગમાગે તીવ્ર સ`વેગથી અત્યત વેગથી ઝપાટાબંધ દોડયો જાય છે. પ્રાતિલ જ્ઞાન-અનુભવજ્ઞાન ષ્ટિથી તેને આગળના મા ચાકખા દીવા જેવો દેખાતા જાય છે; અને જેમ જેમ તે ઇષ્ટ ધ્યેય પ્રતિ આગળ ધપત જાય છે, તેમ તેમ તેના ઉત્સાહ અત્યંત વધતા જાય છે. ક્ષાયેાપમિક ધર્માંને-ક્ષયે પશમ ભાવોને ફગાવી દઈ તે પેાતાના ભાર એછે! કરતા જાય છે, એટલે તે એર ને એર વેગથી આગળ પ્રગતિ કરે છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી પશ્રેણી પર ચઢી, ધર્મસંન્યાસ કરતા કરતે, તે ૮-૯-૧૦-૧૨ ગુણુઠાણા ઝપાટામધ વટાવી દે છે, ને ૧૩ મા ગુઠાણું પહેાંચે છે, કેવલજ્ઞાન પામી સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેાક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યા છે.
ત્યાં પછી તે થાડા વખત ( આયુષ્ય પ્રમાણે) વિસામેા ખાય છે, ને પેાતાને થયેલા જ્ઞાનના લાભ ખીજાને જગને આપી પરમ પરોપકાર કરે છે.
પછી આયુષ્યની મુદત પૂરી થવા આળ્યે, તે મન-વચન-કાયાના ચેગેના નિરોધ કરે છે-ત્યાગ કરે છે, ને આમ યાગસન્યાસ કરી, મેરુ જેવી નિષ્કર્ષ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી તે મેાક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ ખની સાદિ અન ંતે કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે,
66
પૂર્વ પ્રયાગાદિ કારણના ચેાગથી, ઊધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દન જ્ઞાન અનંત સહિત જો....અપૂર્વ ૰”
—શ્રીમદ્ રાજચંદ્રજી
節