________________
મૂળ સ્તવને
[પ૧૯ હાટક કોડિ દેઈ દારિદ્ર નસાડીઉં રે, ભાવે અભયનું દાન દઈ રે,
કેઈ રે લઈને સુખી થયા છે. ૫ રાગાદિક અરિ મૂલ થકી ઉખેડીઆ રે, લડી સંયમ-રણરંગ રેપી રે,
ઓપી રે જિણે આપ કલા નિરાવરણની રે. ૬ નિરાશંસ વળી શિવસુખ હતુ ક્ષમા ગુણે રે, તપ તપીઆ જિણે એમ આપે રે;
થાપે રે વર પંડિત વીર્ય વિદથી રે. ૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વસ્તા રે, મહાપદ શોભિત ભાવી ભારે રે
વાસે રે ત્રિભુવન જનમન ભાયાણું રે. ૮ ધીર કટિર કૃપારસનો નિધિ રે, પરમાનંદ પદ વ્યાપે રે,
આપે રે નિજ સંપદ ફળ યેગ્યતા છે. ૯ બંધ ઉદય સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે;
આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે. ૧૦ ઠાણગ જાણગ ગુણઠાણુક વિહું વિધે રે, કાલ્યા જેણે ત્રિદોષ પિો રે,
- શેષો રે રેષ-તેષ કીધા તમે રે. ૧૧ સહજ સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપનો નાશ હોવે રે,
જોવે રે ત્રિભુવન ભાવ સભાવથી રે. ૧૨ “જ્ઞાનવિમલ” ગુણગણમણિરોહણ ભૂધરા રે, જય જય તું ભગવાન નાયક રે;
દાયક રે અખય અનંત સુખને સદા રે. ૧૩