________________
૫૧૪]
શ્રી આનંદઘન–વીશી શ્રત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મળે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે. ષડૂ૦ ૧૦ તે માટે ઊભું કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમય-ચરણ-સેવા શુદ્ધ દેજે, જિમ “આનંદઘન” લહીએ રે. ષડૂ૦ ૧૧
૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન
(રાગ મારૂણી; વણરા ઢેલા-એ દેશી.) અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ રે, મનરા વાલા. મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કેઈ ન કામ. મન. ૧ ઘર આવે છે વાલિમ ! ઘર આવે, મારી આશાના વિસરામ; મન રથ ફેરે હે સાજન ! રથ ફેરે, મારા મનરા મનોરથ સાથ. મન ૨ નારી પ ો નેહલે રે, સચ્ચ કહે જગનાથ; મન, ઈશ્વર અર્ધા ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મન ૩ પશુજનની કરુણા કરી રે, આણ રૂદય વિચાર; મન માણસની કરુણા નહિ રે, એ કુણુ ઘર આચાર. મન- ૪ પ્રેમ કલ્પતર છેદિયે રે, ધરિયે વેગ ધતુર, મન, ચતુરાઈ કુણ કહો રે, ગુરુ મિલિયે જગસૂર. મન ૫ મારું તે એમાં કહીં નહિ રે, આપ વિચાર રાજ; મન, રાજસભામાં બેસતાં રે, કિસહી વધસી લાજ મન દ પ્રેમ કરે જગજન સહુ રે, નિરવાહે તે ઓર, મન, પ્રીત કરીને છોડી દે છે, તેનું ન ચાલે છે. મન જે મનમાં એવું હતું રે, નિસપતિ કરત ન જાણ; મન નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હવે નુકસાન. મન, ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પિષ, મનો સેવક વંછિત નવિ લહે રે, તે સેવકને દોષ. મન સખી કહે એ સામળો રે, હું કહું લક્ષણ સેત, મન, ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચાર હેત. મન, ૧૦ રાગીશ રાગી સહ રે, વૈરાગી શો રાગ; મનો રાગ વિના કિમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મ. ૧૧