________________
૨૪–૧ : શ્રી મહાવીર જિન સ્તવન
[ ૪૭૧
સેનાની દોણીમાં છાશ વલેાવતી જો”—એવી અંધ પુરુષની માગણીમાં લાંબા આયુષ્યની, અંધાપા દૂર થવાની અને ઘરનાં ઘરની માગણી આવી જ જાય છે. આવી દીઘ નજરની માગણી વીરતા માંગવામાં છે. તે ભવાંતરના સુખ માટે અને સ્થાયી લાભ માટે છે. (૧)
ઉમથ્થુ વીરજ લેશ્યા સગે, અભિસધિજ મતિ અંગે રે; સૂક્ષ્મથૂલ ક્રિયાને રંગે, યાગી થયા ઉમંગે રે. વીર૦ ૨
અ—છદ્મસ્થ વીયના ક્ષયે।પશમથી અને કમ લેવાની દશા અને કમ લેવાની સ્વયં બુદ્ધિ થવાથી તેને અંગે તથા આત્મિક અને સ્થૂળ-વ્યાવહારિક ક્રિયા કરવાના રંગ લગાવી મહાવીરસ્વામી હાંસે હાંસે સાધુ બન્યા. (૨)
વિવેચન—છદ્મસ્થ વીલેશ્યાને સંબંધે કમ ગ્રહણ યાગ્ય બુદ્ધિ થાય છે. એ સ જોઈને સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયા કરવાના રંગ લાગવાથી વીરસ્વામી આનંદપૂર્વક–ઉત્સાહથી જાતે યાગી થઈ ગયા.
છદ્મ’ એટલે કપટ અથવા છલ. ‹ છદ્મ ' એટલે ઘર પણ થાય છે. છદ્મસ્થ એટલે સાંસારિક છદ્મથ વીય અને મુક્ત વી એ એ જાતનું વીય છે. લેફ્યા એટલે આત્મિક અધ્યવસાય. સાંસારિક. અપેક્ષાએ થતું વી, એને જે લેશ્યા થાય, મનેાવ્યાપાર થાય અથવા આત્મિક અધ્યવસાય થાય એ સ` અભિસંધિજ છે, એટલે કમ ગ્રહણ કરવાને યોગ્ય છે. આ સ` જોઇને શ્રી વીરને તે સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયા કરવાના એવા સુંદર મોકો મળી ગયા, એમને સંસાર પર એવી ઘૃણા આવી ગઈ કે એ ઘણા ઉત્સાહથી સ ́સાર ત્યાગી યાગી થયા, દીક્ષા લીધી અને સંસારથી મુક્ત થયા. આવા વીરના ત્યાગના મહિમા છે, અને તે પ્રશસ્ત હોઇ અનુકરણીય છે.
અભિસ`ધિજ એટલે કર્મ ગ્રહણ કરવાને ચાગ્ય; એની વ્યાખ્યા ‘કમ્મપયડી' ગ્રં‘થમાં આપવામાં આવી છે. છદ્મસ્થ વીય અને લૈશ્યાને લીધે ક ગ્રહણ થાય છે. એ સવ જોઇને વીર પરમાત્મા યાગી થયા અને તે પૂરતા ઉત્સાહથી થયા. તે વીરને પગલે ચાલવા જેવું છે. (૨) અસંખ્ય પ્રદેશે વી અસંખા, યોગ અસખિત કખે રે; પુદ્દગલગણ તેણે લેશુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વીર૦ ૩
વીરજ’ સ્થાને ભીમશી માણેક ‘વીરય ’ છાપે છે. ‘ સૂક્ષ્મ ’ સ્થાને ભીમશી માણેક ‘ સુક્ષ્મ
પાઠાંતર
છાપે છે. (૨)
"
શબ્દા — છમર્થ્ય ' = છદ્મસ્થ, સાંસારિક. ( વિવેચન જુએ ). વીરજ = વીય, શક્તિ, ક્ષાયેાપશમિક સમતિવાળી આત્મપરિણતિ. સંગે = સાબતે, સાથે. અભિસ ંધિજ = ક્રમ લેવાની દશા, મ` ગ્રહણ કરવાની સ્થિતિ ( જ્ઞાનસાર. ) મતિ = બુદ્ધિ, સમજણ. અંગે = ને લીધે. સૂક્ષ્મ = દેહક પનરૂપ ક્રિયા, આત્મિક ક્રિયા. થૂલ = શરીર સ’કાચાવું, ટાચકા ફૂટવા વગેરે બાહ્ય ક્રિયા. ક્રિયા = કાય, વર્તન. રંગે = ઉત્સાહ, યોગી = ત્યાગી, વૈરાગી. થયા = ઉપન્યા. ઉમ ગ = હાંસ, આનંદ. (૨)
પાઠાંતર— પ્રદેશે ' સ્થાને ભીમશી માણેક ‘ પ્રો ' છાપે છે. ‘અસંખા ’ સ્થાને પ્રથમ પાદમાં ભીમશી માણેક ‘ અસ દેખે' છાપે છે. ‘લેખે 'ને બદલે ભીમશી માણેક ‘લેખે ' છાપે છે. (૩)