________________
૪૬૬ ]
શ્રી આનંથન-ચેાવીશી થાય ત્યારે સુખમાં આપણે રાજી ન થવું અને દુઃખથી ગભરાઈ ન જવું. એ ખરો પરમા છે, જાણવા લાયક સત્ય છે અને તેમ કરીને આપણે આપણા સંસાર ઘટાડવા જોઇએ. જે સુખને માણે અને દુઃખ વખતે રડે છે કે નિસાસા નાખે છે, તેવા ઉપાધિવાળા સુખમાં આપણે રાજી કે અરાજી થઇ ન જવું. એમાં અંતે-સરવાળે આપણને પરમા લાભ થતા નથી અને પરમા પણુ અંતે ઉત્કૃષ્ટ સ્વા હાઇ એમાં પણ વિવેક રાખવાની જરૂર છે. (૬) જે પારસથી કંચન જાચું, તેહ કુધાતુ ન હોવે રે;
તેમ અનુભવ-રસ ભાવે ભેદો, શુદ્ધ સરૂપે જુવે રે. પાસ૦ ૭
અ—હું પારસથી એવા સેનાની યાચના કરું છું કે તે કદી તુચ્છ ધાતુ થાય જ નહિ, તે જ પ્રમાણે જે અનુભવભાવે ભેઠાણેા છે અને સુવર્ણ મય થયેા છે તે વસ્તુને નિળ સ્વરૂપે જુએ, નીરખે. (૭)
વિવેચન—એ આગલી ગાથામાં અનુભવ-રસની હકીકત કહી તે કેવ। હાય અને તે થાય પછી તેનું પરિણામ શું આવે તે આ સાતમી ગાથામાં જણાવે છે. હું પારસનાથ પાસે સેનાની યાચના કરું છું; પાછું કદી લેતું ન થાય એવું સેાનું માગું છું. આ અનુભવ જેને ભેદે, થાય તે પાતાને શુદ્ધ સ્વરૂપે જુએ છે, એટલે એ જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે એમ પેાતાની જાતને જુએ છે અને તે અનંત કાળ માટે જુએ છે અને એ સુવણુ થઈ ગયા પછી કદી પાછે તુચ્છ ધાતુ-લાડું થતા જ નથી; એ તેા સ` કાળને માટે સેાનું થાય છે. એવા સુવણ્ વને હું યાચું છું. માગવું ત્યારે વળી સાધારણ શા માટે માગવું? આવી માગણીને નાદર કહેવાનું કારણ એ છે કે એવી માંગણી કરવી એ માગનારને મન સાધારણ છે, પણ વસ્તુતઃ એ મેટામાં મેટી માંગણી છે. અને એ કરવામાં એને અનુભવરસ પ્રાણીની મદદે આવે છે. તેટલા માટે હું પ્રભુને પ્રણામ કરું છું અને તેમની પાસે મારી નાદર માંગણી રજુ કરું છું. અનુભવ-રસના આ ચટકો છે અને અનુભવ-રસથી જાગ્રત થયેલેા ચેતન નમન કરીને આ માગણી કરે છે. (૭) વામાન૬ન ચંદન શીતલ, દર્શન જાસ વિભાસે રે;
‘જ્ઞાનવિમળ’ પ્રભુતા ગુણુ વાધે, પરમાનદ વિલાસે રે. પાસ૦ ૮
શબ્દા—જે = જે ધાતુને. પારસ – પારસ પાષાણથી, અથવા પાર્શ્વનાથ સબ ધથી. જાચું યાચું. માર્ગુ, મેળવવા ઇચ્છું. તેહ = તે, એ. સુધાતુ = તુચ્છ ધાતુ, હલકી ધાતુ. ન હાલે =ન થાય. તેમ = તિમ, તે રીતે, એ પ્રમાણે. અનુભવ = સ્વાનુભવ, આત્માનુભવ. રસ = પ્રવાહી. ભાવે – ભાવ–દ્રવ્યથી, તન્મય થવાથી. ભેદ્યો = તન્મય થયે.. શુદ્ધ = નિમ`ળ, પરમાથે પવિત્ર. સ્વરૂપે = નિજરૂપે. જોવે = નીરખે, સહે. (૭)
શબ્દા—વામન દન=વામા દેવીના પુત્ર, શ્રી પાર્શ્વનાથ ભગવાન. ચંદન = સુખડ જેવા. શીતલ = ઠંડા, ટાઢા. `ન = આકાર. જાસ = જેને. વિભાસે = વિશેષ શાભા આપે, જ્ઞાનવિમળ = જ્ઞાન ચોખ્ખુ, નિમળ (ર્તાનું નામ પણ ગભિંત રીતે). પ્રભુતા = મોટાઈ, ભગવાનપણું. ગુણ = તે રૂપ સદ્ગુણ. વાધે = પ્રાપ્ત થાય. પરમાનંદ = ખૂબ આનંદ (ગભિ`ત રીતે આનંદધનજીનુ નામ પણ જણાવ્યુ`.) વિલાસે = લીલા માત્રમાં, સહજ રીતે. (૮)