________________
૨૨: શ્રી નેમિનાથ જિન સ્તવન
[૪૯
‘માગ’ એ ‘માગ” શબ્દનું અપભ્રંશ રૂપ છે. તેને અ કોઈ ટીકાકાર ‘માગણી’ એમ કરવા જાય છે. તેને બદલે સંબંધ ઉપરથી માગ” અર્થ કરવા વધારે યાગ્ય લાગે છે.
અને રાજીમતીની દલીલ હેત્વાભાસેથી ભરપૂર છે. મુક્તિને સુંદરી ધારીને તેના પર આ ચણતર કામ કરે છે, પણ પાયા જ ખાટ છે. ક`ના અભાવ તે મુક્તિ અને સ્રીરાગ–કામ દેવ એ તા માહનીય કર્મ પુરુષવેદની એક પ્રકૃતિ છે. એને અને મેાક્ષને કાંઇ સંબંધ નથી; એ ક`પ્રકૃતિ વગરના થવું એ મેક્ષ છે. હજુ આવતી ગાથામાં એ ને એ પદ્ધતિએ સ્ત્રીસુલભ દલીલ કરવા જાય છે, પણ વીતરાગની મહત્તા કચાં અને કયાં આ સંસારીની દલીલ ! (૧૧) એક ગુહ્ય ઘટતુ નથી રે, સઘળા જાણે લાગ; મનઅનેકાંતિક ભાગવા રે, બ્રહ્મચારી ગતરોગ. મન૦ ૧૨
અએક ખાનગી વાત આપને યગ્ય નથી, અને તે સઘળા માણસો જાણે છે. આપ મોટા બ્રહ્મચારી છે અને આપને કોઈ વ્યાધિ-પીડા નથી, છતાં અનેકાંત (સ્યાદ્વાદ)સુખને ભેગ ભોગવી રહ્યા છે. આવું છાનું કામ આપને યગ્ય નથી. (૧૨)
ટમે—એક અદ્વિતીય ઘટના-પેાતાનું ગુહ્ય-રહસ્ય બીજો કોઈ ન જાણે, સઘળા લેાક એમ જાણે છે જે પરણવા આવ્યા, પણ પાછા ફરતા ન આવ્યા, અનેકાંતની દશા, તે જ દશા ભગવા છે, બ્રહ્મચારી છે, ગતશેાક છે. (૧૨)
વિવેચન—અને આપના સંબંધમાં એક ખાનગી-ગુપ્ત રાખવા જેવી—વાત શે।ભા પણ પામતી નથી તે આપને જણાવું. આગલી અગિયારમી ગાથામાં જેવી રીતે મુક્તિને સ્ત્રી ગણીને તેને પરણવાની વાત કરી તેના જેવી જ આ વાત છે. આપના સંબંધમાં એક છાની વાત યાગ્ય નથી. આપ એમ જાણેા છે કે આપની એ ખાનગી વાત કોઈ જાણતું નથી, પણ હું કહું છું કે એ વાતને તેા સર્વાં જાણે છે અને તેને ગુપ્ત વાત કહી શકાય નહિ. જાણીતા મોટા માણસની સર્વ વાતા ઉઘાડી હોવી જોઇએ. ગુપ્ત વાત હોય તે આપના નામને છાજે નહું. આપ અનેકાંત બુદ્ધિનાં ફળને ભોગવે છે. જૈનધર્મના સિદ્ધાંત છે કે વસ્તુનાં દરેક પાસાં તપાસવાં, ઢાલની અન્ને બાજુએ જોવી, આત્માને જૈન દૃષ્ટિએ નિત્ય પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય;
?
પાઠાંતર— નથી ' સ્થાને પ્રતમાં · નથિ' લખેલ છે, ‘ સધળેા ' સ્થાને ભીમશી માણેક ‘ સધળેાઈ ’ પાડ છાપે છે. ‘ અનેકાંતિક' સ્થાને પ્રતમાં ‘ અનેકાંતતા ’ પાડે છે. ‘ ભાગવા ' સ્થાને પ્રતમાં ‘ ભાગવે ’ પાડે છે. ‘ ગતરાગ' સ્થાને ભીમશી માણેક ‘ ગાતરાગે ' છાપે છે. (૧૨)
શબ્દા —એક = માત્ર, અનેક નહિ. ગુહ્ય = ગુપ્ત વાત, ખાનગી, છુપાવેલું કાર્યાં. ઘટતુ નથી – યોગ્ય નથી, પરસ્પર અસંબદ્ધ લાગે છે, ધાટલેટ વગરનુ લાગે છે. સધળા = સવ`, આખા, બધા. જાણ = ખબર છે, અનુભવે છે. લાગ = લોકો, માણસા અનેકાંતિક = સ્યાદ્વાદરૂપી, એકાંત રહિત, એક પક્ષ લીધો તેને પકડી લીધે. ભાગવા = અનુભવા છે. બ્રહ્મચારી = મૈથુનત્યાગી, સ્ત્રીસંગ છેડનાર. ગતરાગ = જેના વ્યાધિએ ગયા છે–નાશ પામેલા છે તેવા. (૧૨)