________________
૩૮૨]
શ્રી આનંદઘન-વીશી દેષ કહે છે તે આવે છે. જો તમે તમારા મનમાં વિચાર કરશે તે તમને એ પ્રમાણે પરીક્ષા થશે. (૩)
ટબો–કેટલાએક જડચેતનાદિકે સર્વ ઠામે એક આત્મતત્વ “હે વિદg: થ વિષ્ણુ એવું કહે અથવા આત્માદ્વૈતવાદી એક આત્મા સર્વ જગત સ્થાવર જંગમ જાતાં આત્માં એક સરખે છે, દુઃખ સુખ એક સ્વરૂપે, એમ કરતાં સંકર દુષણ આવે છે, ત્રિકાલે એક અવસ્થા એમ વિચાર પૂછતાં અનવસ્થા, બ્રાંતી પ્રમુખ અનેક દૂષણ આત્મતત્ત્વ થાય. (૩)
વિવેચન—આવી રીતે તર્કની કેટથી, અન્ય સર્વ દર્શનેને લઈને, તેમને દૂષણ આપી આત્મા કે છે તે સવાલ પ્રભુને પ્રસ્તુત બનાવે છે. ખૂબીની વાત એ છે કે આ ચર્ચા વિચારણામાં દંતકથાઓને જરા પણ સ્પર્શ લેખકશ્રીએ કર્યો નથી, માત્ર ન્યાય–તકની દલીલે જ જુદા જુદા દર્શનમાં આવી રહેલ દુષણ બતાવ્યું છે, એ ચિત્તની અને સવાલ કરનારની ઉદારતા બતાવે છે. કેટલાક દર્શનકારે જડ અને ચેતનને એક જ માને છે. આ મતવાળા આખા સચરાચર જગતને બ્રહ્મમય માને છે. સર્વત્ર માત્ર એક બ્રહ્મ જ છે અને તેથી જડ અને ચેતાન. એ આત્માને એક જ સ્વભાવ છે. હાલ ચાલી ન શકે તે જડ અને હાલી ચાલી શકે તે ચેતન. તેમના મતે આખું જગત્ બ્રહ્મમય હવાથી જડ પણ જ્યારે ચેતનમાં ભળે છે ત્યારે એક જ થઈ જાય છે. આ અદ્વૈત મતના ત્રણ પ્રકાર છે: અદ્વૈતમતવાદીઓ, વૈતાદ્વૈતમતવાદીઓ અને વિશિષ્ટાદ્વૈતમતવાદીઓ. તેઓને મતે આત્મા : સર્વતો નિત્ય છે. અને આ કૃતિને આધારે જડ અને ચેતનને તેઓ એકસરખાં માને છે. વળી, તેઓની નજરે સ્થાવર અને જંગમ એટલે એક સ્થાને રહેનાર અને હરતું ફરતું તત્ત્વ પણ એકસરખું જ છે. તેમના આ મતમાં પણ ન્યાયની નજરે દોષ આવે છે તે હવે બતાવવામાં આવશે, તેઓના આત્મા સંબંધી વિચાર યોગ્ય નથી એમ જણાવવામાં આવશે. તેઓ જણાવે છે કે “ àહ્મ, દ્વિતીયં નારિત' એટલે આ સચરાચર જગતું આખું બ્રહ્મમય છે, બ્રહ્મ છે અને બીજું કાંઈ નથી. તેઓ જણાવે છે કે ત્ત વિદા, થ વિદgs, વિષ્ણુ પર્વતમસ્ત એટલે જળમાં, સ્થળમાં અને પર્વતના શિખર ઉપર પણ વિષ્ણુ છે. આ વાત સ્વીકારવામાં ઘણું વાંધો આવે છે. એક તે ન્યાયમાં જેને સંકર દૂષણ કહે છે તે તેમાં આવે છે. “સંકર એટલે મિશ્ર. આ મિશ્ર દૂષણ એટલે અંદર અંદર ભળી જવું તે, ગોટાળો. સુખ એટલે શાતાને સારે અનુભવ અને દુઃખ એટલે અશાતાને કડવો અનુભવ. એ સર્વત્ર-સર્વ સ્થાને એક બ્રહ્મમાં માનવાથી સારા કે ખરાબ અનુભવને ગોટાળે થઈ જાય છે. જે બરાબર વિચાર-પરીક્ષા કરવામાં આવે તે જરૂર આ પ્રમાણે સર્વત્ર બંધ હોય તે પછી દુઃખ અને સુખ અથવા સારે અનુભવ અને કડ અનુભવ મિશ્ર થઈ જાય છે. તેથી અદ્વૈતવાદીની આ વાત બેસતી નથી. અને સર્વત્ર બ્રહ્મ માનનાર પણ સારા અનુભવ અને કડવા અનુભવને તે જુદા જ માને છે. આ ગોટાળે; ભારે મોટી ગૂંચવણ ઊભી કરે છે અને એમાં હેત્વાભાસ હોય તેમ ચેખું દેખાય છે. તેથી આત્મા કે છે તે સંબંધી આપને સવાલ પૂછું છું.