________________
૪ : શ્રી અભિન’દૈન જિન સ્તવન
[ ૧૩૧
(૮) ‘કવિ’—સાહિત્યસેવી. ચમત્કારી શબ્દપ્રયાગ કરનાર, ભાષાને દીપાવે તેવું સાહિત્ય બનાવનાર અને ધઉન્નતિ માટે તેના ઉપયોગ કરનાર. સાહિત્યકાર પણ રચના દ્વારા પ્રભાવક થઈ શકે એ નોંધવા જેવી બાબત છે.
આવા પ્રકારના શાસનપ્રભાવકોની ગણનામાં વાદીને પણ મૂકેલ છે તે બતાવે છે કે જૈન વિકાસમાગ માં તર્ક કે ન્યાયના અભ્યાસને, નયવાદના જ્ઞાનને અને અશસત્ય, પ્રમાણુસત્યના વિજ્ઞાનને અગત્યનું સ્થાન છે. અને છતાં યોગીની નજરે ‘તક વિચારે રે વાદપરપરા રે, પાર ન પહોંચે ૨ કાય' એ વાત તે રહે જ છે. એટલે અભિનંઢનસ્વામીના દનની પ્રાપ્તિ ૬ ભ અને એ દર્શીનમાં બતાવેલ નયવાદ તે માથાં તેાડી નાખે તેવા આકારા વાદ છે, એટલુ' અત્ર જણાવે છે. તે વિષય પર સ્વત ંત્ર પુસ્તિકારૂપે ઉલ્લેખ કરવાની ભાવના છે. અત્ર તે એ વિષયની પ્રાપ્તિ કે અભ્યાસની મુશ્કેલી પર ધ્યાન ખેંચી આગળ વધીએ.
આગમવાદ—આ રીતે દનપ્રાપ્તિને અંગે તર્કશાસ્ત્ર અને નયવાદની દુરાપતા વિચારી. હવે એ દર્શીનપ્રાપ્તિનું ત્રીજું સાધન આગમવાદ ગણાય તે પર વિચાર કરે છે. ‘આગમ’ એટલે જૈન દર્શીનનાં મૂળ સૂત્રો, જેમાં જૈન દનના ચારે અનુયાગની બાબત ઢાંસી ઠાંસીને ભરવામાં આવેલ હાય છે. આ આગમના જ્ઞાનને ઉપમિતિભવપ્રપ ચકથાકારે ‘સદાગમ' નામના પાત્રમાં મૂર્તિમાન કરેલ છે. સદ્યાગમની દોરવણી, એનું સૌમ્ય, એની દીર્ઘદર્શિતા અને સર્વાં સયેાગેામાં એને આત્મસયમ અને આજ્ઞાઆરાધકપણા માટેની ચીવટ અને ઉપદેશ ખાસ નોંધવા લાયક છે. આગમ અથવા સૂત્ર-સિદ્ધાંત એટલે ભગવાનના સમયમાં તેમના ગણધરે ત્રિપદી-પ્રાપ્તિને અ`ગે રચેલ તથા પૂના સમયમાં રચાયેલ મૂળ ગ્રંથા. એમાં દ્રવ્યાનુયાગ, ચરકરણાનુયોગ, કથાનુયોગ અને ગણિતાનુયાગ એમ સવ॰ અનુયેગના સમાવેશ થાય છે. આ સૂત્રનાં પાંચ અંગેા બતાવવામાં આવ્યાં છે અને તેના જેટલુ' મહત્ત્વ પર પરાના અનુભવને અથવા ગુરુસ'પ્રદાયથી ઊતરી આવતા જ્ઞાનને આપવામાં આવે છે. એ પાંચ અંગ અને છઠ્ઠો પર પરાવાદ એ છયેને સમયપુરુષનાં અંગ કહ્યાં છે. એના પર વિસ્તારથી વિવેચન શ્રી નમિનાથ ભગવાનના એકવીશમા સ્તવનની આઠમી ગાથાના વિવરણ પ્રસંગે થશે. અત્રે તે તેને નામનિર્દેશ કરવામાં આવ્યા છે. એમાં પરપરાજ્ઞાનને અથવા સપ્રદાયશિક્ષણને જે મહત્ત્વ અને સ્થાન આપવામાં આવ્યું છે તે ણીય હોઈ આ સ્તવનની વિચારણામાં ખાસ પ્રસ્તુત છે.
ખૂબ વિચાર
આ આગમોમાં તે ચાલુ ધારણેાની હકીકત પણ હોય; આપાદિક (exceptional) સાગામાં પ્રાપ્ત થતી છૂટછાટની વાતા હેાય; એના દાખલા અમુક સયાગેાને આધીન હોય અને એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોવાની, સયાગો અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાની ચાવીએ હાય; એમાં દ્રવ્યાનુયાગની સાથે ચારિત્રવ્યવઙારની સકલના કરેલ હોય; ધ કથાના એકદેશીય, અનેકદેશીય, સČદેશીય દાખલા હોય; એમાં વિધિસૂત્રો, વગ્નસૂત્રો ભયસૂત્રો, હાય; એટલે આવાં પરસ્પર સાંબંધિક તુલનાત્મક સૂત્રોના અમલ કરવામાં, ઉપદેશ કરવામાં, માદન