________________
૧૦૪]
શ્રી આન’ઘન-ચાવીશી ઉપયેગ તત્ત્વરુચિ અથવા સમ્યક્ત્વના અર્થાંમાં લીધા છે. તેએશ્રી એ દંનને જ કારણરૂપ ગણી શુદ્ધ અને પવિત્ર બતાવે છે અને નયદૃષ્ટિથી દશનની મઢુત્તા બહુ સારી રીતે વણુ વે છે.
આ નયવાદની હકીકત સ્તવનની ત્રીજી ગાથામાં આવવાની છે ત્યાં તેના પર ગુરુગમની દૃષ્ટિએ વિસ્તાર થશે, અત્રે નયની નજરે ‘દર્શનને દેવચંદ્રજી મહારાજના નિરૂપણ પ્રમાણે જોઇ લઇએ. સત્તાની નજરે જોઇએ તે જીવ સિદ્ધ સમાન છે, કારણ કે એનામાં સ ક`મલ દૂર કરી મૂળગુણામાં સ્થિરતા લાવવાની શક્તિ છે અને તે એનું પારિણામિક ભાવે સાચું અતિમ સ્વરૂપ છે. એટલે જુદાજુદા નયે દર્શીનને વિચારીએ તે નીચે પ્રમાણે પરિણામ આવે છેઃ— વસ્તુની સત્તા (potentility)ને પકડે તે સંગ્રહ નય. પ્રાણીમાં મેક્ષ જવાની સત્તા છે, માટે તે સ'ગ્રહુનયની નજરે સિદ્ધ કહેવાય.
વસ્તુના નામમાત્રને પકડે તે શબ્દ નય.
પણ એ સં ક ક્ષય કરી મેાક્ષ પ્રાપ્ત કરે ત્યારે એવ’ભૂત નયની અપેક્ષાએ એ સિદ્ધ થયા કહેવાય.
સંગ્રહ ન ભવિષ્યની તાકાતને પણ ગ્રહણ કરે છે; જ્યારે એવભૂત નય તાવ માન
રોકડી પરખને જ સ્વીકારે છે.
માત્ર આંખેથી પ્રભુનું દČન કરવું તે સ્થૂળ ખાબત નૈગમ નય સ્વીકારે છે. પ્રભુદનને એ દન ગણે, પ્રભુમુદ્રાને જુએ તે પ્રભુદશન થયાં છે એમ એ માને આ વિચારણા નૈગમ નયને આશ્રયીને થઈ.
પ્રભુ-શરીરનાં દન
પ્રભુના ગુણના યાગ તથા વિકલ્પરૂપ ઉપયાગ ગમે તે ઇંદ્રિયે કરે, એના ગુણગ્રામ કહે અને પ્રશસ્ત રાગે પ્રભુ તરફ આકર્ષાય તે ઋજુસૂત્રનયે પ્રભુદર્શન.
અને અંતરંગ પિરણામથી પ્રભુ સાથે વળગણ થાય, તેમની યાગમુદ્રાનું અવલ`બન વીતરાગભાવે થાય અને અંતરંગ આત્મસત્તા પ્રગટ કરવા રૂપ સાધ્યરુચિ સાથે તેમનું દેખવું થાય ત્યારે શબ્દ નયે પ્રભુદન થયું કહેવાય.
આવી રીતે જુદા જુદા નયની દૃષ્ટિએ ‘ દન ’ને! આકાર અથવા સ્વરૂપ ફરતા જાય છે; તે ‘દર્શન ’શબ્દને અનેક મુદ્દાથી જોવાની, એના અભ્યાસ કરવાની અને એનું રહસ્ય સમજવાની જરૂરી બાબત પર આ સ્તવનની વિચારણામાં ધ્યાન ખેચવાનું છે.
પ્રભુને કે પ્રભુની સ્થાપનાને વંદનનમન કરે, તેની આશાતના વ કરે તે વ્યવહુારનયે પ્રભુદર્શન.
દર્શીન ' શબ્દના જુદા જુદા નયેની અપેક્ષાએ ઉપર પ્રમાણે ભાવ બતાવી દેવચંદ્રજી મહારાજ સદર સ્તવનમાં કહે છે કે જેમ ખીજમાં અનંત વૃક્ષ ઉપજાવવાની સત્તા રહેલી છે, પણ તેને સારી જમીન, સુર્યેાગ્ય ખાતર, પાણી વગેરેના યાગ થાય તે એ વૃક્ષ મૂળ ઘાલે, ઊગે, ફૂલેફળે, એ પ્રમાણે ચેતનમાં અનંત શક્તિ છે, પણ તેને શુદ્ધસ્વરૂપી વીતરાગને ચેગ મળે