SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા २/८ गुरुदोषकृतां वृत्तम्, अपि त्याज्यं लघुत्यजाम् । जाड्यत्यागाय पतनं, ज्वलति ज्वलने यथा ॥१७॥ સૂક્ષ્મ દોષોને તજનારા અને મોટા દોષો આચરનારાનું આચરણ ઠંડી ઊડાડવા માટે સળગતા અગ્નિમાં પડવા જેવું ત્યાજ્ય છે. २/१६ एतेनैवोपवासादेः, वैयावृत्त्यादिघातिनः । नित्यत्वमेकभक्तादेः, जानन्ति बलवत्तया ॥६८॥ એટલે જ, વૈયાવચ્ચ વગેરેને ઘટાડનાર ઉપવાસ વગેરે કરતાં એકાસણાં વધુ સારા હોવાથી તેને નિત્ય કરવાના કહ્યા છે. ७/२९ यत्नतो जीवरक्षाऽर्था, तत्पीडाऽपि न दोषकृत् । अपीडनेऽपि पीडैव, भवेदयतनावतः ॥१९॥ પ્રયત્નપૂર્વક જીવરક્ષા કરવામાં તે જીવને પીડા થાય તો પણ દોષ ન લાગે. અયતનાવાળો પીડા ન આપે તો ય પીડા (કરવામાં થતો દોષ) થાય. ७/३० रहस्यं परमं साधोः, समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं, निश्चयैकाग्रचेतसः ॥७०॥ સમગ્ર શ્રતને ધારણ કરનારા, નિશ્ચયનયથી જ વિચારનારા સાધુનું આ પરમ રહસ્ય છે કે પરિણામ એ જ પ્રમાણ (કર્મબંધાદિનું કારણ) છે. (બાહ્ય ક્રિયા નહીં).
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy