SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા દીક્ષા અંતરમાં પરિણત થયા પછી બાહ્ય યુદ્ધથી અટકેલા એવા જ્ઞાનીઓ, દુર્લભ વૈરી એવા શરીરનો ભેટો થતાં તેની સાથે જ યુદ્ધ કરે છે. २८/१९ शरीराद्यनुरागस्तु, न गतो यस्य तत्त्वतः । तेषामेकाकिभावोऽपि, क्रोधादिनियतः स्मृतः ॥५१॥ જેનો શરીર વગેરે પરનો રાગ પરમાર્થથી ગયો જ નથી, તેઓ એકલા રહે તો પણ ક્રોધાદિ કષાયો નિયમા થવાના છે. ૨૮/૨૨ સક્પ્રતિપત્તિર્દિ, મમતાવાસનાત્કિ | असङ्गप्रतिपत्तिश्च, मुक्तिवाञ्छाऽनुरोधिनी ॥५२॥ આસક્તિ સહિત (શરીરની) કાળજી, મમતા-વાસનારૂપ છે. આસક્તિ વિનાની શરીરની કાળજી મોક્ષની ઇચ્છાને કારણે લેવાય છે. (કારણકે શરીર પણ મોક્ષનું સાધન છે.) २८/२४ नारत्यानन्दयोरस्याम्, अवकाशः कदाचन । प्रचारो भानुमत्यभ्रे, न तमस्तारकत्विषोः ॥५३॥ જેમ સૂર્ય હોય ત્યારે આકાશમાં અંધકાર કે તારાનો પ્રકાશ ફેલાતો નથી તેમ સાધુને (સમતા હોવાથી) અરતિ કે આનંદની શક્યતા જ નથી. – શિથિલાચાર – २/७ गृहत्यागादिकं लिङ्गं, बाह्यं शुद्धि विना वृथा । न भेषजं विनाऽऽरोग्यं, वैद्यवेषेण रोगिणः ॥५४॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy