SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સૂક્તરત્નમંજૂષા २७/१२ अज्ञातोञ्छं चरन् शुद्धं, अलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥४२॥ ૪ ‘સાધુ આવવાના છે’, તેવી ખબર નથી તેવા ઘરોમાંથી જ નિર્દોષ ગોચરી લેનાર, લોલુપતા કે સ્વાદની આસક્તિ વિનાનો, ઋદ્ધિ, સન્માન, પૂજા કે અસંયત જીવનની જે ઇચ્છા ન કરે... २७ / १३ यो न कोपकरं ब्रूयात्, कुशीलं न वदेत् परम् । प्रत्येकं पुण्यपापज्ञो, जात्यादिमदवर्जितः ॥४३॥ જે બીજાને ગુસ્સો આવે તેવું ન બોલે, બીજાને ‘તું કુશીલ છે' તેવું ન કહે, બધા પુણ્ય-પાપના ફળ છે તેવું જાણનાર, જાતિ વગેરેના મદથી રહિત... २७ / १५ उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चापि कदाचन ॥४४॥ ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, આક્રંદ, જુગુપ્સા અને ક્રીડા જેને કદી ન હોય... २७ / १६ इदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् । अशाश्वतं च मत्वा यः, शाश्वतार्थं प्रवर्तते ॥४५॥ શુક્ર-શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર અશુચિ અને અનિત્ય છે” એમ માનીને જે શાશ્વત એવા મોક્ષ માટે પુરુષાર્થ કરે...
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy