SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ - ગુરુવર્ગનો વિનય माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધા ધર્મોપવેટ્ટારો, ગુરુવî: સતાં મત: સાદ્દા માતા, પિતા, લૌકિક શિક્ષક અને તેમના ભાઈ-બહેન વગેરે, વડીલ વૃદ્ધો અને ધર્મના ઉપદેશક - આ બધાને સજ્જનો ‘ગુરુ’ માને છે. ११० 39 ११२ पूजनं चास्य विज्ञेयं, त्रिसन्ध्यं नमनक्रिया । तस्यानवसरेऽप्युच्चैः, चेतस्यारोपितस्य तु ॥ १७॥ તેમને ત્રણ કાળ નમસ્કાર, તેઓની અનુપસ્થિતિમાં મનથી યાદ કરીને પણ નમસ્કાર એ તેમનું પૂજન જાણવું. ११३ अभ्युत्थानादियोगश्च तदन्ते निभृतासनम् । नामग्रहश्च नास्थाने, नावर्णश्रवणं क्वचित् ॥१८॥ તેઓ આવતાં ઊભા થવું, તેમની પાસે નમ્રતાપૂર્વક વર્તવું, અયોગ્ય સ્થાને નામ ન લેવું, તેમની નિંદા ક્યારેય ન સાંભળવી... ११४ त्यागश्च तदनिष्टानां तदिष्टेषु प्रवर्तनम् । औचित्येन त्विदं ज्ञेयं, प्राहुर्धर्माद्यपीडया ॥१९॥ તેમને અણગમતું ત્યાગવું, ગમતું કરવું, ધર્મને બાધા ન પહોંચે તેમ ઔચિત્યપૂર્વક આ બધું પૂજારૂપ જાણવું.
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy