SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ - યાવિ: – १ नत्वाऽऽद्यन्तविनिर्मुक्तं, शिवं योगीन्द्रवन्दितम् । योगबिन्दुं प्रवक्ष्यामि, तत्त्वसिद्ध्यै महोदयम् ॥१॥ યોગીન્દ્રો વડે પણ નમસ્કાર કરાયેલા અને અનાદિઅનંત એવા પરમેશ્વરને નમસ્કાર કરીને, તત્ત્વની સિદ્ધિ માટે મહાલાભકારી એવા યોગબિંદુને કહીશ. – યોગમાહાભ્ય – રૂ૭ યોT: વન્યત: શ્રેષ્ઠ, યોrfશ્ચન્તામળિ: : | યો: પ્રધાને ઘમri, યોગ: સિદ્ધઃ સ્વયં: રા યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે. યોગ શ્રેષ્ઠ ચિંતામણિ છે. યોગ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. યોગ મોક્ષનો સ્વયંવર છે. ३८ तथा च जन्मबीजाग्निः, जरसोऽपि जरा परा । दुःखानां राजयक्ष्माऽयं, मृत्योर्मृत्युरुदाहृतः ॥३॥ યોગ, જન્મરૂપ બીજને બાળી નાખનાર અગ્નિ; વૃદ્ધાવસ્થાનો નાશ કરનાર શ્રેષ્ઠ “જરા'; દુઃખોનો નાશ કરનાર ક્ષયરોગ અને મૃત્યુનો પણ અંત કરનાર કહેવાયો છે. ३९ कुण्ठीभवन्ति तीक्ष्णानि, मन्मथास्त्राणि सर्वथा । योगवर्मावृते चित्ते, तपश्छिद्रकराण्यपि ॥४॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy