________________
30
ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા १६/१४ अद्वेषो जिज्ञासा, शुश्रूषा श्रवणबोधमीमांसाः ।
परिशुद्धा प्रतिपत्तिः, प्रवृत्तिरष्टाङ्गिकी तत्त्वे ॥१०८॥
અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા, શુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ - આમ તત્ત્વમાં પ્રવૃત્તિના આઠ અંગ છે.