SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ધર્માર્થી જીવે હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી ધર્મ જાણવો, નહીં તો ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય છે. २१/२ गृहीत्वा ग्लानभैषज्य-प्रदानाभिग्रहं यथा । तदप्राप्तौ तदन्तेऽस्य, शोकं समुपगच्छतः ॥४३॥ ગ્લાનને ઔષધ લાવી આપવાનો અભિગ્રહ કરીને તેવો અવસર જ ન મળતાં અંતે શોક પામનાર સાધુની જેમ. (ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય.) – ગુરુપરતંત્રતા – २२/१ भावशुद्धिरपि ज्ञेया, यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियाऽत्यर्थं, न पुनः स्वाग्रहात्मिका ॥४४॥ જે માર્ગાનુસારી છે, અત્યંત પ્રજ્ઞાપનીયતા યુક્ત છે, પોતાની વાત પરના આગ્રહવાળી નથી, તે જ ખરી ભાવશુદ્ધિ છે. २२/४ न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधकम् ॥४५॥ મોહના ઉભરા વિના ક્યારેય પોતાની વાતનો આગ્રહ આવતો નથી. ગુણવાનુની પરતંત્રતા એ મોહ/સ્વાગ્રહના નાશનો ઉપાય છે. २२/५ अत एवागमज्ञोऽपि, दीक्षादानादिषु ध्रुवम् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वसु कर्मसु ॥४६॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy