________________ મમરવ૬ - મમરત () (1. ઇંદ્ર 2. મલ્લીનાથ સાથે દીક્ષા લેનાર જ્ઞાતવંશનો રાજકુમાર) જે રીતે મર્યલોકમાં નોકર-માલિક, રાજા-પ્રજા વગેરે વ્યવહાર પ્રવર્તે છે. તેવી રીતે દેવલોકમાં પણ સેવ્ય-સેવકનો વ્યવહાર પ્રવર્તમાન છે. દેવલોકમાં વસતા દેવોના રાજા ઈંદ્ર હોય છે. તેમની આજ્ઞા પ્રમાણે દેવોએ ફરજીયાત વર્તવું પડતું હોય છે અને આજ્ઞાનો ભંગ થતાં તેમને દંડ પણ ભોગવવો પડે છે. શાસ્ત્રમાં એવા 64 દેવેદ્રો કહ્યા છે અને તે બધા નિયમા સમકિતી હોય છે. પરવર - અમરવ (.) (મહામહદ્િધક દેવ) ર૬૦. મકર સાગર - અમરર (પુ.) (ત નામે એક આચાર્ય) અંચલગચ્છીય કલ્યાણસાગરસૂરિના શિષ્ય અમરસાગરસૂરિ હતા. વિક્રમ 1694 માં ઉદયપુર મધ્યે તેમનો જન્મ થયો હતો. વિ.સં. ૧૭૦૫માં દીક્ષા લીધી અને વિ.સં. 1714 ખંભાતનગરે આચાર્યપદવી મેળવી હતી. ત્યારબાદ વિ.સં. ૧૭૧૮માં ગચ્છાધિપતિ પદવીને મેળવીને વિ.સં. ૧૭૬૨માં ધોળકા નગરે સ્વર્ગવાસને પામ્યા હતાં. अमरसुह - अमरसुख (न.) (દવસુખ, દેવતાઈ સુખ) નરકમાં નિતાંત દુખ કહેલું છે. ત્યાં તીર્થકર ભગવંતના કલ્યાણકો સિવાય સુખની જરાપણ અનુભૂતિ હોતી નથી. નારકી કરતાં તિર્યંચો વધુ સુખી છે. તેમના કરતાં વધુ સુખી મનુષ્યો છે અને મનુષ્યો કરતાં પણ દેવતાઓ અનેકગણા સુખીકહેલા છે. ભૌતિક સુખોમાં દેવતાઇ સુખ સર્વોત્કૃષ્ટ કહ્યા છે પણ આ બધા જ સુખો અંતે તો નાશવંત જ છે. જ્યારે મોક્ષસુખ શાશ્વત અને નિરાબાધ છે. अमरसेण - अमरसेन (पुं.) (મલ્લીનાથ સાથે દીક્ષા લેનાર જ્ઞાતવંશનો રાજકુમાર, તે નામે પ્રસિદ્ધ એક રાજા) અરિસ - અમર્શ (ઈ.) (1. ઇર્ષ્યા, અસૂયા 2. કોપ, ગુસ્સો 3. મહાકદાગ્રહ) શાસ્ત્રોમાં એક કુંભારની કથા આવે છે. તે વ્યક્તિ ક્યારેય પણ બીજા કોઇના સુખને જોઈ શકતો નહોતો. બીજાને આનંદમાં જોઇને સુખમા દેખીને તેને ભયંકર ઈર્ષ્યા થતી. આથી તે નગર છોડીને જંગલમાં રહેવા જતો રહ્યો. જંગલમાં જવા છતાં પણ તેનો દુર્ગુણ ગયો નહિ. અંતે પોતાના આ ઇમ્પ્રદોષના કારણે માથું પટકી પટકીને અપમૃત્યુને પામ્યો. હાય ! આ સંસારની કેવી વિચિત્રતા છે. મલિન - સમr (8) (અપરાધ સહન ન કરનાર, અપરાધી ઉપર ક્ષમા ન રાખનાર) અપરાધ ન કરનાર જેટલો મહાન છે તેના કરતાં પણ અપરાધી ઉપર ક્ષમા રાખનાર વિશેષ મહાન છે. કેમકે ક્ષમાભાવ રાખવા માટે વિશાળહૃદય અને કુણી લાગણી જોઇએ. તુચ્છ સ્વભાવના લોકોમાં તેનો અભાવ જોવા મળે છે. કલ્પસૂત્રમાં કહ્યું છે કે જે પોતાના અપરાધને ખમતો નથી અને બીજાના અપરાધને ખમાવતો નથી તેને સંઘની બહાર કરવો. ગમત - ગમત (ઈ.) (1. નિર્મળ, સ્વચ્છ 2. સિદ્ધ 3, ઋષભદેવના સાતમાં પુત્રનું નામ) આત્માને માલિન્ય પ્રાપ્ત કરાવનારા હેતુભૂત આઠ કર્મોનો જેમને અભાવ છે એવા સિદ્ધભગવંતો અમલ છે. તેમનો આત્મા સ્વચ્છસ્ફટિક જેવો અત્યંત નિર્મલ અને સર્વદર્શી હોય છે. મમતવંઃ - સમજવન્દ્ર (પુ.) (ત નામે પ્રસિદ્ધ એક ગણિ) - 31 ~