________________ - મરિવર્તન () (પાછા ફરવું, નિવર્તવું) अभिणिवेस - अभिनिवेश (पुं.) (1. હઠ, આગ્રહ, ખોટી માન્યતા 2. ક્લેશનો એક ભેદ) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “મૃત્યુના કારણે શરીરના વિયોગને ન વાંછતાં, જીજીવિષાની તીવ્ર ઘેલછાથી તત્ત્વાન્તના જાણ પંડિતને પણ અભિનિવેશ ઉપજી શકે છે.” મfમાિવેદ - નિવેધ (ઉ.) (1. માપવું 2. ઉલટું માપવું) ગણિતમાં એક ખોટી ગણતરી આખા દાખલાને ખોટો પાડી દે છે. બિલ્ડીંગ બનાવતી વખતે લીધેલું એક ઉલટું માપ આખા બિલ્ડીંગના આકારને બદલી નાંખે છે તો પછી જીવનમાં કુમાર્ગે ચઢીને અસંખ્ય ભૂલો કરનારા આપણાં જીવનનું પરિણામ શું આવશે એ વિચારજો ! માત્રા - મિનિવI (રૂ.) ( ભિપરિધિ છે જેની તે) નિફ્રેતા (.) (અલગ અલગ દ્વારવાળી વસતિ) કથાગ્રંથોમાં પ્રાચીનકાળની નગરીના વર્ણનો આવે છે. તે સમયે એવા ગામ,નગર અને શહેરો રાજા બનાવતા હતાં કે જેના આવવા જવાના સેંકડો દરવાજા હોય. આવા નગરો શતદ્વારા કે સહસ્રદ્ધારાના નામે લોકમાં પ્રસિદ્ધિ પામતા હતાં. fમાવ૬- મિનિવૃત્ત () (સાંગોપાંગ નિપજાવેલું, નાયુ પેશી આદિમાંથી અંગોપાંગરૂપે પરિણત) આચારાંગસૂત્રમાં કહેલું છે કે “આ શરીર લોહી, માંસ, સ્નાયુ, ધમણી, રોમ આદિમાંથી નિષ્પત્તિ પામેલ છે. આવી જુગુપ્સનીય વસ્તુમાંથી પરિણત શરીર પ્રત્યે રાગ કેવો અને દ્વેષ કેવો?’ अभिणिवद्वित्ता - अभिनिवर्त्य (अव्य.) (1. ખેંચીને 2. કરીને) fમાિબુદ - નિર્જત (a.) (ક્રોધાદિ કષાયને ટાળી શાંત થયેલ) ચાર કષાયોની ચંડાળ ચોકડીને ચારિત્રારાધના દ્વારા ટાળીને જેમનો આત્માં શાંત થયેલો છે. તેવા યોગી મહાત્મા માનસરોવરમાં મહાલતા રાજહંસની માફક આત્મિકરમણતાને માણતાં હોય છે. અર્થાત્ પરમાનંદની અનુભૂતિ કરતાં હોય છે. अभिणिसज्जा - अभिनिषद्या (स्त्री.) (1. જૈન સાધુને રહેવાનું સ્થાન 2. સ્વાધ્યાયભૂમિ) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કે “સાધુ ગુરુની આજ્ઞા લઇને યાચેલી ભૂમિમાં દિવસભર સ્વાધ્યાય કરે અને રાત્રે રહીને સવારે પુનઃ સ્વસ્થાને આવે. તેવી સ્વાધ્યાયભૂમિને અભિનિષદ્યા કહેવાય છે.” માજિક - મિનિટ(ઉ.) (જેનો અવયવ બહાર નીકળેલ છે તે) अभिणिसिद्ध - अभिनिसृष्ट (त्रि.) (બહાર નીકળેલ) - 12 -