________________ જિઇશાસકાળી શાળ પૂજય સૂરિવરી અને મુનિવરોના આશીર્વચન || પ.પૂ. આચાર્ય શ્રી જગાdદસરી-શ્વ૨જી મ.સા. શૈશ પત્ર | મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી આદિઠાણા સુખશાતાપૃચ્છાનું વંદના સાહિત્ય ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ યોગદાન પરમયોગીરાજ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. એ અભિધાન રાજેન્દ્રકોપને સાત ભાગમાં બનાવીને આપ્યું છે. એ વિશ્વ પ્રખ્યાત છે. એ થી જ ગુરુદેવનો ગ્રંથ દેશ - વિદેશના જ્ઞાન ભંડારોમાં શોભી રહ્યો છે. એ ગ્રંથના આધારે આપ શબ્દોના શિખરના નામે જે કાર્ય કરો છો તે ગુર્દેવની કુપા આપણા ઉપર સતત વરસી હોય તે હેતુ સિદ્ધ કરનારી બને. આ કાર્યહિન્દી, ગુજરાતી બન્ને ભાષાઓમાં થઈ રહ્યું છે, તે જોઈ આનંદની અનુભૂતિ થાય છે. સાહિત્યક્ષેત્રે સતત પ્રયત્નશીલ બનો એજ શુભાભિલાષા 4જયાનંદ - પાલીતાણા ઘ.. રાષ્ટ્રસંત આચાર્ય શ્રી વાસાછાટસુરીશ્વજી મ.સા. શશ યબ मुजे जानकर प्रसन्नता हुई है कि आचार्यप्रवर-राष्ट्रसंत श्री विजय जयंतसेनसूरीश्वरजीम. के विद्वान शिष्यरत्न मुनिराज श्री वैभवरत्नविजयजीम. के प्रयत्न से "शब्दो के शिखर" नाम से एक विशाल ग्रन्थ प्रकाशित होने जा रहा है। साहित्य के क्षेत्र में यह ग्रन्थ उपयोगी सिद्ध होगा। विद्वानो के लिये सहायक सिद्ध होगा। मुनिराज की श्रुत भक्ति एवं साहित्य सेवा के लिये किया गया प्रयत्न अभिनंदनीय है। ग्रन्थ के प्रकाशन प्रसंग पर मेरी हार्दिक शुभकामना। ઘ.ઘુ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વ2જી મ.સા. શશ પત્ર વદ્વાન મુનીરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ. શબ્દોના સમુદ્ર સમાન અભિધાન રાજેન્દ્ર કોષ જે સંસ્કૃત-પ્રાકૃત્ત ભાષામાં રચાયેલો છે, આવા અદ્દભુત ગ્રંથને અભ્યાસ આત્માઓ સરલતા પૂર્વક અધ્યયનમાં સુગમતાથી ઉપયોગ કરી શકે તે માટે હિન્દી-ગુજરાતી ભાષામાં રુપાન્તર કરી “શબ્દોના શિખર”નામાભિધાન સાથે પ્રગટ કરી રહ્યા છો તે આપ આપના તસ્પર્શી જ્ઞાનનો અનુભવ કરાવી રહ્યા છો. જ્ઞાનપિપાસુ હિતાયના ભાવથી થતો આ પ્રયત્ન સફળ બને એ જ. - વિજય અભયદેવસૂરિ