________________ પ્રત્યેક પ્રાણીને એક ઇંદ્રિયથી લઇને પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું નઇંદ્રિય એટલે મનની પ્રાપ્તિ થયેલ છે. શાસ્ત્રમાં કહેવું છે કે આ પાંચેય ઇંદ્રિય અને નોઇદ્રિયથી જીવને સુખ કે દુખની અનુભૂતિ થતી હોય છે. જીવને જે સુખ કે દુખનો અનુભવ થાય છે તેમાં અશાતાવેદનીય કર્મ જ મુખ્ય કારણભૂત કહેલ છે. માયા - મસ્તાન (જ.) (?) (જેની અનુમતિ નથી અપાઇ છે, જેને ભોગવ્યું નથી તે) સT ( 1) UI - આશ્વાસન (ઈ.) (અશ્વ ઋષિના વંશજ). અક્ષયવહુન - સતિવિદ્યુત (fa.). (દુખપ્રચુર) દશવૈકાલિકસૂત્રની ચૂર્ણિમાં ચૂર્ણિકારે લખ્યું છે કે 'માય જદુના મgr'અર્થાતુ આ સંસારમાં દરેક મનુષ્ય ચારેબાજુ દુખોથી ઘેરાયેલો છે. જેમ કોસેટાનો કીડો પોતાની જાળમાં પોતે જ ફસાય છે. તેમસંસારમાં પોતે ઉભી કરેલી સંબંધોની માયાજાળમાં એવો ફસાઇ ગયેલો છે કે તે જેમ જેમ ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તેમ વધારેને વધારે ફસાતો જાય છે. આવનારી પ્રત્યેક પળ તેના માટે નવી મુસીબતો લાવે છે. એકમાત્ર જિનેશ્વર પરમાત્માનું શરણું જ તેને આ બધા દુખો અને સંકટોમાંથી બચાવી શકે છે. જે સમજદાર મનુષ્યો તેનો આશ્રય કરે છે. તેઓ આ ભવમાં જ સ્વર્ગનો અનુભવ કરે છે. ઝર () વેળx - mતાવેન () (વેદનીય કર્મની એક પ્રકૃતિ, અશાતાવેદનીય કમી સ - મસર (ર) (અસાર, સારરહિત) શાસ્ત્રમાં કહેલું છે કે “સાધુ કે શ્રાવક મોહને વશ થઈને પોતાના આચારોમાં દોષ લગાડે છે. તેઓ સાધુ અને શ્રાવક ધર્મને સારરહિત બનાવે છે.” અર્થાતુ પરભવમાં તે આચરેલા ધર્મનું તેમને કોઇ જ ફળ પ્રાપ્ત થતું નથી. તે ક્રિયાઓ માત્ર કાયક્લેશ બની રહે છે. મHRA - HIRA (ઈ.) (પ્રાણીના વધનો સંકલ્પ ન કરવો તે). પરમાત્મા મહાવીરે શ્રેણિક રાજાને કહ્યું કે “જો કાલસૌરિક કસાઈ એક દિવસ જીવવધ ન કરે તો તું નરકમાં જવાથી બચી જાય.’ રાજાએ તેને મનાવવા ખૂબ પ્રયત્ન કર્યો કિંતુ તે ન માન્યો. આથી રાજાએ તેને વટહુકમથી એક કૂવામાં ઉતારી દીધો. જેથી તે કોઇ જીવને હણી ન શકે. કિંતુ ક્રૂર પરિણામ અને અભવ્ય જીવદળના પ્રતાપે તેણે ત્યાં ભીની માટીના જીવ બનાવીને કલ્પનાથી જીવહિંસા આચરી. તેણે ત્યાં પણ પ્રાણીવધ ન કરવાનો સંકલ્પ ન કર્યો. જેના પ્રતાપે મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. असावगपाउग्ग -- अश्रावकग्रायोग्य (त्रि.) (શ્રાવકને અનુચિત). આપણી પાસે આખા ગામનો ચોપડો હોય છે. આણે આવું નહોતું કરવું જોઇતું. આણે અહિં આમ કરવા જેવું હતું. આમ કરાય અને આમ ન કરાય. આ ઉચિત છે અને આ અનુચિત છે. પરંતુ કોઈ દિવસ વિચાર કર્યો છે કે મારો જે કુળમાં જન્મ થયો છે. જે ધર્મની મને પ્રાપ્તિ થઈ છે. તેના ઉચિત મારું જીવન છે કે નહિ? હું શ્રાવક તરીકે લોકમાં ઓળખાઉં છું તો શ્રાવકને અનુચિત પ્રવૃત્તિ તો નથી આચરતો ને? સવિન્ન - ગવઇ (a.) (નિર્દોષ, પાપરહિત) જેનું સામાયિક સ્વયં પરમાત્માએ વખાણ્યું તે પુણિયો શ્રાવક કાંઇ ગરીબ નહોતો. તે ધર્મ પામ્યા પૂર્વે અબજો સંપત્તિનો માલિક 161