________________ ( પ્રક્ષિપ્ત શબ્દો) અકાલ મૃત્યુ: અનવસરે અચાનક મૃત્યુ થાય તે. ત્રસનાડી : એક ગજ લાંબી-પહોળી અને ચૌદરાજ ઊંચી એવી અકિંચનતા : સંપૂર્ણ અપરિગ્રહ દશા. ત્રસ જીવોને જન્મ-મરણની જગ્યા (ભૂમિ) અણિમાલબ્ધિ: શરીર નાનામાં નાનું કરી શકવાની ચમત્કારિક કિ! ત્રસરેણ: પારિભાષિક એક માપ, આઠ બાદર પરમાણુ બરાબર જે શક્તિ તે. એક ત્રસરેણુ. અંડજ : ઈંડા સ્વરૂપે જન્મ થાય તે. દત્તિ: ધારા તુટ્યા વિના પડતો આહાર અને પાણી. અતિથિ : જેના આગમનમાં તિથિ અજ્ઞાત હોય છે. અર્થાત | ધર્મધ્વજ : ઈન્દ્રધ્વજ, ધર્મનો સુચક એવો ધ્વજ. મહેમાન. નિમેષ: આંખનો પલકારો. અનિન્દ્રિય: મન, બાહ્ય ઈન્દ્રિયથી ભિન્ન પરસમય: પરદર્શન, અન્ય ધર્મના શાસ્ત્રો. અપવર્ગ: મોક્ષ-મુક્તિ-સિદ્ધાવસ્થા. પાનુપૂર્વી ઉલટા ક્રમે વસ્તુ કહેવી. આયતન : આધાર, ઘર, મંદિર, આશ્રય. પૂર્વાનુપૂર્વી ક્રમશઃ વસ્તુ કહેવી. ઇંગિનીમરણ : વિશિષ્ઠ સમાધિપૂર્વકનું મૃત્યુ. પ્રકીર્ણ : છૂટા-છવાયા વિષયો, પરચુરણ પ્રસંગો. ઉદુમ્બર : એક ફળ વિશેષ, જે અનંતકાય ગણાય છે. પ્રત્યભિજ્ઞાન: પ્રત્યક્ષ દર્શન અને મરણપૂર્વકનું જ્ઞાન. ઉપાધિ : જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિકારક સામગ્રી. પ્રાસુકઃ નિર્દોષ, કલ્પે તેવું. ભવકેવલી : શરીરધારી એવા કેવલજ્ઞાની તેરમા-ચૌદમાં ઉપબૃહક : પ્રશંસક, ગુણીના ગુણોની પ્રશંસા કરનાર. ગુણસ્થાનકવાલા. ઉપાસક : શ્રાવક, ઉપાસના કરનાર. કાલકુટ : ઉગ્ર વિષ. કાલચક્ર : બાર આરાનો સમૂહ, ઉત્સર્પિણી + અવસર્પિણી કુલકર : યુગલિક કાળના અંત સમયે નીતિ નિયમો ઘડનારા રાજાઓ. ક્ષપણ : ઉપવાસ ખરકર્મ : કઠોર કાર્ય, જીવોની ઘણી હિસાવાનું કાર્ય. ખાદ્ય : ખાવા લાયક આહાર. ગણિની: સમુદાયનાં વડીલ સાધ્વજી મ. ચતુર્થભક્ત : ચોથ ભક્ત, આગળ પાછળ એકાસણાવાળો ઉપવાસ. જુગુપ્સા : નિંદા, ધૃણા, અપ્રીતિભાવ. તત્ત્વજ્ઞ : તત્ત્વ જાણનાર વિદ્યમાન પુરુષ.