________________ નામકર્મની ઉત્તરપ્રકૃતિમાં અપ્રશસ્તવિહાયોગતિ કે અશુભવિહાયોગતિ નામનો એક કર્મ ભેદ માનવામાં આવેલો છે. આ કર્મોનો જેણે બંધ કરેલો હોય છે તે જીવને તે કર્મનો ઉદય થયે ખેર વૃક્ષની જેમ અશુભ કહી શકાય તેવી વિહાયોગતિ મળે છે. અપરિયા - મસાવિ (.) (છજું, પટાલિકા) ચૈત્યવંદન ભાષ્યમાં દેવેંદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રતિક્રમણમાં કરવામાં આવતા કાયોત્સર્ગના ઓગણીસ દોષો બતાવેલા છે. તેમાંનો એક દોષ છે કે કાઉસગ્નમાં રહેલા શ્રાવક કે સાધુ કોઇપણ મેડી, દાદરો કે છાજલીનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે છે તો કાયોત્સર્ગમાં અતિચાર લાગે છે. સપ - પ (પુ.) (દ્વિપદ કે ચતુષ્પદ પશુઓના પરિગ્રહથી રહિત, શ્રમણ) અપક્ષમા - મપથ (ત્રિ.) (નહીં જોતો, નહીં દેખતો) માદિટ્ટ - મug (2) (સારી વસ્તુ મળે અત્યંત ફુલાઇ ન જનાર, સુખ-દુઃખમાં સમભાવ રાખનાર) દશવૈકાલિકસૂત્રમાં શ્રમણ માટે ‘એવું વિશેષણ મૂકવામાં આવેલું છે. ટીકામાં તેનો અર્થ કરતાં લખ્યું છે કે જ્યારે સાધુને અનુકૂળ ગોચરી કે પ્રસંગ થાય ત્યારે તે કુલાઇ જઇને અત્યંત ખુશ ન થાય. તેમ જ દુ:ખના પ્રસંગમાં તે વ્યથિત ન થઈ જાય. સુખ કે દુ:ખના પ્રસંગમાં તે સમભાવને ધારણ કરી રાખે. સાદુ - મુ(કું.) (નોકર 2. અસમર્થ 3. અનાથ) મહુવ્યંત - મામુવત્ (ત્રિ.) (પ્રભાવરહિત, સામર્થ્યરહિત, પ્રભાવહીન) અન્યધર્મોના ઇશ્વરની ભક્તિ તમને સાંસારિક સુખ કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવી આપશે. પરંતુ ભક્તને ભગવાન બનાવવાનું સામર્થ્ય તેનામાં નથી. તેઓમાં ભક્તો ઘણા હશે જ્યારે ભગવાન તો માત્ર એક જ હશે. ભક્ત ગમે તેટલી ભક્તિ કરે કિંતુ તે ભગવાન બની જ શકતો નથી. જયારે જિનેશ્વર ભગવંતની ભક્તિમાં ભક્તને સ્વયં ભગવાન બનાવવાની શક્તિ છે. અપાડ્રા - અપત્રિવ (ત્રી.) (પાત્ર-ભાજનરહિત સાધ્વી, અપાત્રિકા-સાધ્વી) જિનશાસન એ લોકોત્તર ધર્મ છે અને લોકોત્તર ધર્મની ક્રિયા પણ લોકોત્તર જ હોય. સાધુ-સાધ્વી માટે પરિગ્રહ સંયમનો ઘાતક ગણાવેલો છે. છતાં પણ લોકમાં તેમના આચારોની અને જિનશાસનની નિંદા ન થાય તેના માટે સંયમ પોષક પરિગ્રહ કરવાની શાસ્ત્રોએ છુટ આપેલી છે. જેમ કે આહાર વાપરવા માટે કાષ્ઠના પાત્રો સાધુએ અવશ્ય રાખવા. જેથી તેમાં આહાર લાવીને વાપરી શકાય અને લોકમાં નિંદાપાત્ર ન બનાય. ૩પ૩૪ - અપ્રવૃત્ત (ત્રિ.) (વસરહિત, આવરણરહિત, નગ્ન 2. ઉત્તરીય વસ્રરહિત) કલ્પસૂત્ર ગ્રંથમાં ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહસ્વામીએ સાધુના દસ આચારો બતાવેલા છે તેમાંનો પ્રથમ આચાર છે અચલક, ચેલ એટલે વસ્ત્ર અને અચેલ એટલે વસ્ત્ર નહીં તે યાને વસ્ત્રનો અભાવ. આ થયો શબ્દાર્થ કિંતુ આ શબ્દ લૌકિક હોવાથી ત્યાં અચલકનો અર્થ વસ્રરહિત ન કરતાં અલ્પમૂલ્યવાળા કે જીર્ણ-શીર્ણવસ્ત્રો ધારણ કરનાર એવો થાય છે. ચોવીસમા તીર્થપતિના સાધુઓ વસ્રરહિત નહીં પરંતુ અલ્પમૂલ્યવાળા વસ્ત્ર ધારણ કરે એવો શાસ્ત્રાર્થ જાણવો. અપાય - ઝપાન (ત્રિ.) વાત ચીંધ આહારરહિત 3. દાહોપશમક પાણી જેવો ઠંડો પેય પદાર્થ, કે જે ગોશાળાના મતને સંમત હતો 4. 451