________________ अज्झप्परय - अध्यात्मरत (त्रि.) (પ્રશસ્તધ્યાનમાં મગ્ન, અધ્યાત્મધ્યાનમાં તત્પર) अज्झप्पवत्तिय - अध्यात्मप्रत्ययिक (पु.) (શોકાદિથી અભિભૂત કરનાર આઠમું ક્રિયાસ્થાન) अज्झप्पवयण - अध्यात्मवचन (न.) (સોળ વચનોમાંનું સાતમું વચન, અધ્યાત્મવચન) अज्झप्पविसीयण - अध्यात्मविषीदन (न.) (સંયમના કષ્ટોથી વિષાદ પામેલું, સંયમભીરુ) अज्झप्पविसुद्ध - अध्यात्मविशुद्ध (त्रि.) (સુવિશુદ્ધ અંતઃકરણ, પવિત્ર ચિત્તવાળું) अज्झप्पविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त (त्रि.) (આંતરિક શુદ્ધિયુક્ત, પવિત્ર ભાવયુક્ત) ગાપૂવે(- અધ્યાત્મવવન(ત્ર.) (સુખ-દુઃખના સ્વરૂપને જાણનાર, અધ્યાત્મવેત્તા) 3 uસંવડ - ૩અધ્યાત્મિસંત (નિ.) (સૂત્રાર્થના ઉપયોગથી અશુભ મનોયોગને રોકનાર) માસમ - અધ્યાત્મસમ (fz.) (અધ્યાત્મને અનુરૂપ પરિણામોનુસાર) મરૂખસુ - અધ્યાત્મશુતિ (ત્રિ.) (ચિત્તજયના પ્રતિપાદક શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ શાસ્ત્ર) अज्झप्पसुद्धि - अध्यात्मशुद्धि (स्त्री.) (ચિત્તશુદ્ધિ) ઉપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિએ મનના માલિન્યને હટાવનાર અને અધ્યાત્મશુદ્ધિને ઉત્પન્ન કરનાર અમૃતવેલની સઝાય રચી છે. ઘણા આરાધક જીવો તેનો પ્રતિદિન સ્વાધ્યાય કરી પોતાના આત્માની પરિશુદ્ધિ કરતા હોય છે. अज्झप्पसोहि - अध्यात्मशोधि (त्रि.) (ભાવશુદ્ધિ, ચિત્તશુદ્ધિ). શુભ ભાવથી કરેલ થોડું પણ સત્કર્મ અનેકઘણું પ્રતિફળ આપી જાય છે. શાલિભદ્રના દત્તથી તે આપણને સમજાઈ જાય છે. માટે સુજ્ઞપુરુષો ભલે થોડી-ઘણી ધર્મક્રિયા કરતા હોય પણ તે ભાવોલ્લાસથી કરતા હોય છે. સપ્રિય - માધ્યાત્મિવા (જિ.) (આત્મા સંબંધી, ચિત્તમાં ઉત્પન્ન થયેલું 2. અત્યંતર ઉપાય સાધ્ય સુખ-દુઃખ) अज्झप्पियविरिय - आध्यात्मिकवीर्य (न.) (ઉદ્યમ-ધૃતિ આદિ) સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં આ શબ્દનો પ્રયોગ થયેલો છે. જે સંયમમાં ઉદ્યમવંત છે તથા જે સાધુને ક્ષમા તિતિક્ષા-સહિષ્ણુતા કૃતિ આદિ ગુણો વરેલા છે તે સાધુ આધ્યાત્મિક વીર્યસંપન્ન કહેવાયો છે. (અધ્યયન, શાસ્ત્રનું પ્રકરણ, સૂત્રનો પેટાવિભાગ 2. ભણવું તે 3. નામ, અર્થવાચક શબ્દ) 185