________________ સરસ્વતી - વાગેશ્વરી પૂજા જન્મ જરી મૃત્યુ ક્ષય કરે, હરે કુનય જડ રીતિ, ભવ સાગરસોં સે તિરે, પૂજે જિનવચ પ્રીતિ. 3% હી શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી વાગ્યાદિની, અવતર અવતર સંવૌષટુ આહાનને. ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી વાગ્યાદિની, અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ: 6: સ્થાપનમ્. ૐ લીં શ્રી જિનમુખોદ્દભવ સરસ્વતી વાગ્યાદિની, અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ સન્નિધિકરણ. (ત્રિભંગી છંદ) છીરોદધિ ગંગા, વિમલ તરંગા, સલિલ અભંગા, સુખ સંગા, ભરિ કંચન ઝારી, ધાર નિકારી, તૃષા નિવારી, હિત ચંગા. તીર્થકર કી દુનિ, ગણધરને સુનિ, અંગ રચે ચુનિ જ્ઞાન થઈ, સો જિનવર વાની, શિવસુખદાની, ત્રિભુવન માની પૂજ્ય ભઈ. 3% હીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવ્ય જલ નિર્વ. સ્વાહા. 1. કરપુર મંગાયા ચંદન આયા, કેશર લાયા રંગ ભરી, શારદપદ વંદો મન અભિનંદો, પાપ નિકંદો દાહ હરી. તીર્થકર. ઉૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવૈ ચંદન નિર્વ. સ્વાહા. 2. સુખદાસ કમોદ, ધાર કમોદ, અતિ અનુમોદ ચંદસમ, બહુ ભક્તિ બઢાઈ, કરતિ ગાઈ, હો હુ સહાઈ, માત મમં. તીર્થકર. લીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવ્યે અક્ષતાન નિર્વ. સ્વાહા.૩. બહુકૂલ સુવાસ, વિમલ પ્રકાશ, આનંદ રાસ, લાય ધરે, મમ કામ મિટાયો, શીલ બઢાયો, સુખ ઉપજાયો દોષ હરે. તીર્થકર. ૐ હી શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દૈવ્ય પુષ્પ નિર્વ. સ્વાહા. 4. પકવાન બનાયા, બહુ ધૃત લાયા, સબ વિધિ ભાયા, મિષ્ટ મહા, પૂ યુતિ ગાઉં, પ્રીતિ બઢાઉં, સુધા નસાઉં, હર્ષ લહા. તીર્થકર. ૐ લીં શ્રી જિનમુખોદ્ભવ સરસ્વતી દેવૈ નૈવેદ્ય નિર્વ. સ્વાહા. 5. 3, ////////////////////////// //////////////////////////