________________ તારી ભક્તિ કરવાનો હારો ભાવ જાગ્યો, તારી ભકિતનો મહિમા અપાર.... મહાવીર. 3. તારી વાણી સુણવાનો મારો ભાવ જાગ્યો, તારી વાણીમાં અમૃત અપાર..... મહાવીર... 4. સમ્યક્દર્શન કરવાનો મારો ભાવ જાગ્યો, સમ્યક્દર્શનમાં સુખ અપાર... મહાવીર. 5. - પૂર્ણ પૂજન હુઆ આનંદ મેં સ્તવન - 9 :પૂર્ણ પૂજન હુઆ આનંદ મેં, (2) કીડી કટ કીડી કટ કીતાલ બાજૈ. (2) દોમ દોમ દોમ નોબત બાજે, (2) સપ્ત તાલમેં મૃદંગ બાજે. (2) કડ કડધા કડ કડ ધા ધીનિ કઇ ધા,(૨) ઐસી તરહ કે વાજીંત્ર બાજે. (2) દુહ ભયો મંદિર કે માંહી, (2) જૈ જૈ વાણી આકાશ હઈ (2) જૈ જૈ જૈ જૈ જૈ જૈ (2) પૂર્ણ પૂજન હુઆ આનંદ મેં (2) શ્રી 1008 મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણ કલ્યાણકનો * પવિત્ર દિવસ - દિવાલી સરસ્વતી પૂજા(આ ચોપડાના કાગળોનું પૂજન નથી, પરંતુ નિજવાણી માતાજીનું પૂજન, ભગવાન મહાવીર સ્વામી મૂખોદ્ભવ દિવ્ય ધ્વનિ બાર અંગ રૂપ જિનવાણીનું પૂજન, સિદ્ધ ભગવાન થવું છે માટે શ્રી સિદ્ધ ભગવંતોનું પૂજન છે.) ////////////////////////// 3, //////////////////////////