________________ બોલું પ્યારે વચન હિતકે, આપકા રૂપ ધ્યાઉં, તૌલૌ સેઉં ચરણ જિનકે મોક્ષ જૌલોં ન પાઉં. (આર્યા) તવ પદ મેરે દિયમેં, મમ હિય તેરે પુનીત ચરણો મેં, તબલ લીન રહો પ્રભુ, જબલૌ પાયા ન મુક્તિપદ મૈને. અક્ષર પદ માત્રાસે દૂષિત જો કછુ કહા ગયા મુઝસે, ક્ષમા કરો પ્રભુ સો સબ, કરૂણા કરિ પુનિ છુડાહુ ભવ દુઃખસે, હે જગબધુ જિનેશ્વર, પાઉં તવ ચરણ શરણ બલિહારી, મરણ-સમાધિ સુદુર્લભ, કર્મોકાં ક્ષય સુબોધ સુખકારી. (પરિપુષ્પાંજલિ લિપેત) (મોકાર મંત્રનો નવ વાર જાપ કરવો.) વિસર્જન પાઠ (દોહા) (વિસર્જન પાઠ ભણીને પુષ્પાંજલિ ક્ષેપણ કરીને સિદ્ધયંત્ર, શ્રી જિનવાણીજી વિગેરે યથા સ્થાને પધરાવવું.) બિન જાને ના જાનકે રહી ટૂટ જો કોય, તુમ પ્રસાદ તૈ પરમગુરુ, સો સબ પૂરન હોય. 1. પૂજન વિધિ જાનોં નહીં, નહિ જાનો આક્વાન, ઔર વિસર્જન હૂ નહીં, ક્ષમા કરો ભગવાન. 2. મંત્રહીન ધનહીન છું, ક્રિયાહીન જિનદેવ, ક્ષમા કરહુ રાખહુ મુઝે, દેહુ ચરણકી સેવ. 3. આયે જો જો દેવગન, પૂજે ભકિત પ્રમાન, તે સબ જાવહુ કૃપાકર, અપને અપને સ્થાન. 4. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ ગણી, મંગલ કુન્દકુજાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્. 5. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણકારક, પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતુ શાસનમ્. 6. આ પછી વરની સાસુ અથવા સૌભાગ્યવંતી સી હર્ષપૂર્વક વરવધુની આરતી કરે. 34 ////////////////////////// //////////////////////////