________________ * નમો અહિતે ભગવતે શ્રીમદ્ વર્ધમાનાય શ્રી બલાયુરારોગ્ય સંતાનાભિવર્ધનમ્ ભવતુ. ૐ હ્રીં અસ્મિન્ જંબુદ્વીપે ભરતક્ષેત્રે ગુર્જર દેશે અમુક * નગરે, અમુક વર્ષે, અમુક માસે, અમુક .. પશે, અમુક તિથૌ, અમુક વાસરે, અમુક - ગોત્રોત્પનાયે અમુક , નાગ્ન કુમારાથી વરાય ભગવતે, અમુક ... ગોત્રસ્ય, અમુક નાખી પુત્રી ઈમાં કન્યાં દદાવ %i વીં સ્વીં હં સં સ્વાહા. (મંત્ર ભણી રહ્યા પછી હસ્તમેળાપ ચાલુ રાખવો નહિં.) (13) સપ્તપદી (સાત ફેરા વિધિ) - (ગૃહસ્થાચાર્યે કન્યાને આગળ અને વરને પાછળ રાખી વેદી પ્રદક્ષિણા કરાવવી. છ ફેરા કરાવી નીચેના છ શ્લોક ભણી અર્ધ આપવા. ફેરા વખતે વર કન્યા પર સર્વે સી-પુરુષોએ પુષ્પવૃષ્ટિ કરવી.) સજ્જાતિ પરમ સ્થાને સજજાતિ સગુણાર્ચનૈ , પૂજ્ય સંતવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 1. ૐ હ્રીં શ્રી સજ્જાતિપરમ સ્થાનાય અર્થે નિર્વપામીતિ સ્વાહા. સગૃહસ્થપરમ સ્થાને સગૃહ જિનનાયકમ્ પૂજયેસપ્તવર્ષાણિ સ્વર્ગમોક્ષ સુખાકરમ્ 2. 3ૐ હ્રીં શ્રી સદ્ગુહસ્થપરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. પારિવ્રાજ્ય પરમ સ્થાને પરિવ્રાજસ્થ પૂજનમ્, પૂજયેન્સમવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 3. 34 લીં શ્રી પારિવ્રાજ્યપરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. સુરેન્દ્ર પરમસ્થાને સુરેન્દ્રાધેકપૂજિતમ્ પૂજ્યન્સમવર્ષાણિ સ્વર્ગમોક્ષસુખાકરમ્ 4. ૐ હ્રીં શ્રી સુરેન્દ્ર પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. સામ્રાજ્ય પરમ ભકતે અર્વામિ જિન પાદુકમ્, પૂજયેત્ સપ્તવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 5. કિંઠે લીં શ્રી સામ્રાજ્ય પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા.